SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ A + + * * * * * * * * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. મ જઈ આવે અવળે રસ્તે ઉતરી પડનારી નારીઓ ઘરસંસારને ધૂળધાણી કરી નાખે તેમાં નવાઈ શી? આ બાબત સમજાવવાને આ અધિકાર આરંભાય છે. ના ધુણવાના ચાળા (મુખે રળી રળી કમાણેરે, માથે મેલશે મેટે પા)–-એ ઢાળ. ડાકલાંની વાગે ડમડમં ડાંડીરે, ભુંડી ભામની ધુણવા માંડી–ટેક. ધૃધુ ધુધુ ધુધ દુધકારા કરતી, ભાષા બેલે ખાંડી ઝાઝું પુછે પ્રવિણપણે જે, તેને નાખે ભાંડી. - ડાક ખરેખર બધેજ મળે તે, માર ખાય વીશ ખાંડી; કાચાપોચાને ગભરાવે, ગઠણભર થઈ ગાંડીરે. જોબનમાં કેભાંડ કરે–ઝાઝે જે રામા રાંડી; બેલાવે છે છેલ જારને, શરમ બધાની છાંડી. ' જમણમાં ભેળાને નાખી, ભરે છે ભટની હાંડી: બીવરાવ બકવાદ કરે બહુ, જાણે પીધે બ્રાંડીરે.. ચાળા કરતી ન ચતુરા, પાઠ કરાવે ચંડી; દાંત સગડ પડી જાય જુક્તિથી, વળી થઈ જાયે ઠંડીરે. * ખૂબ ખરાબ બનીને કુળને, મૂળથી નાખે ખંડી; વશીકરણ વિગેરે માનીને, વેમતણી ચણી વંડીરે. ભુવા જતિ નિત એ જુવતીનું, દ્રવ્ય જાય બહુ દંડી; કપટ કાળજે રાખી પ્રતિદિન, પૂજે છે પાખંડીરે. ખાય ખાસડાં ધડ ધડ મૂર–ધણી ધરી રાખી મુંડી; . ફેલ ફિતૂર કરે પણ એમાં, એની સમજણ ઉંડીરે. છળ ભેદે છક્કડ ખવરાવી, છાનું રાખે છાંદી; " વલ્લભદાસ વદે મૂરખી, એ મતલબથી માંદીરે. સુધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. ભાવાર્થ એ જ છે કે આવી સ્ત્રીઓ પોતાના મનુષ્યજન્મની સફળતા ! વાને બદલે ખરાબ રસ્તા ગ્રહણ કરી સંસારજાળમાં વધારે વધારે ઉંડી ઉતા જાય છે. એ સમજાવી ધુણવાનું અત્તમ અધિંકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy