SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ જડ ચેતન્ય ગુણ સરખા નથી, નથી થાતું એવું અનુમાન; તોય એકાદશાદિ સરાવીને, પિતૃ માટે દ્વાજને દન. , ૧૫ જે જે વસ્તુ આપે અહિં વિપ્રનેરે, તે તે પહેચે પિતૃની પાસ; ' ' કેવળ એહિંયા કરવાને કાયદેરે, ઘડી કાઢયે કરવા પદાશ. , ૧૬ નથી પત્તો લાગે જેની પહોંચને રે, નથી આવ્ય સંદેશ એક; જૂ હું ભાસે વિવેક વિચારતાંરે, વેમિ ક્રિયા કરે જે હરેક. , ૧૭, કર્યું હાથે સો સાથે સાંપડે, બાકી પાછળ બને તે ફેક; એવું જાણ્યા છતાં હસવા જેવરે, લાખ ક્રિયા કરે છે લાક. , ૧૮ આરા વારાના દિવસે આવતરે, મૂખ ન્હાવા નવાણે જાય; પાય પાણું પૂર્વજને પીપળેરે, બેરી ને બાવળ પૂજાય. કળશમાં નાખી તલ કાંગને રે, સાત સાત ફેરા જળ પાય; પિયે અરિયાપરિયાં પ્રેતરૂપમાંરે, વણ પાયે તરશાં રહી જાય! , ૨૦ ટોળે ટોળાં ભેળાં નરનારનાને, મળે માટે કેળાહળ થાય; અડઘા! પડઘા! એ રૌતેરે, શબ્દ ચારે દિશે સંભળાય. , ૨૧ અવગતિયાં ગણે હવે કરી રે, બાપદાદા પામ્યા જે મણું ; પ્રેત કેવી રીતે પાણી પિયેરે, કહ્યું પૂછયું ધરે નહિ કરું ' , વિપ્ર બેસે પથારી પાથરીરે, દ્રવ્ય દાણાનું લેછે દાન; બાપડાને બગાડ્યાં બ્રાહ્મણેરે, પેટ કાજે કર્યું નુકસાન. , અઘરણીમાં અબળાને પડતારે, વેમ વાગ્યે રહી નહિ રેમ; નાર ભારેવગીને ભરાવતારે, શુભ પગલાં આણીને પ્રેમ. , ઘણને ઘેરે થઈ ઘોંઘવેરે, ગરદીમાં ગરી ગભરાય : - એશિટે કે મૂછીના રોગનેરે, ઘણું વેળા અકસ્માત થાય. હોય ઉડા હારદ એમાં કદીરે, તોય તત્વ તપાસે નાજ; દુઃખ વેઠે ભયંકર ભામનીરે, મને તેથી દિલે થઈ દાજ. - ૨૬ બહુ માને માતાની માનતારે, મરે ધારેલું કામ ન થાય; મનુષ માંદાં મે મરી જાય છે, તેય ન કરે ઓસડના ઉપાય. , નવરાત્રિમાં કેટલાક કુડિયારે, કરી દારમાં કાળીનું થાપન, ડાર નવે દિવસ નવ નીસરેરે, દુઃખ વેઠે વિવિધ તનમન. કર કાળી ચાદશના આપવારે કરે નાકડાંને દીવડાં નિવેદ; ભેગ દેવા ભવાની માતનેરે. મૂક્યા વિસારી પ્રાચીન વેદ. , બાળ માંદુ પડે કે પ્રેમદારે, થયું માને ચોઘડિયાં ફેર; . કિંવા લાગી નજર ચાટ કેઇનીરે, નજર બાંધે ભિતર ભાવભેર , ૩૦
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy