SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરિદ્ધિ, વહેમ-અધિકાર હ૧ બુમ સુણી બહુ લેકે કારણ પૂછ્યું તે કહે, છે તે ઘર ઠીક પણ બીક બહુ લાગે છે; નકી ભૂત થાય મરી જાય જે નવા ઘરમાં, આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે; રાત અરધોક જ્યારે જાય દલપતરામ, ઘણણણ ધણણણ, ઘંટડી વાગે છે ઈંદ્રવિજય છંદ. મારણ મંત્ર ખચીત ક્ષમા, | મન મેહન મંત્રી રૂડી ચતુરાઈ; સ્તંભન મંત્ર સદા સનમાન, - પ્રકર્ષણ મંત્ર સનેહ સચાઈ; એમ ઉદ્યોગપણુંજ ઉચાટન, વાણિ ભલી વશ કારક ભાઈ; અન્ન સજીવન ઔષધી છે, દલપત્ત કહે જળમાં અમૃતાઈ; છો . રવિને શિર રિપુ રાહુ, ચંદ્ર ક્ષય રોગી આ૫, મંગળ છે અંગાર, બુધ શિર કલંક છાપ ગુરૂએ ગુમાવિ નારી, શુક્ર આંખે છે કોણે, શનિ લુલે સર્વદા, રાહુ શિર વિના ગણાણે; વળી કેતુને તે ધડ નથી, એમ ન દુખીયા થયા; ગ્રહ નડવાથી જ દુઃખ થાય તે, ગ્રહને ગ્રહ નડયા કિયા. ૬ મનહર છંદ. સીતા પતિએ ન જાયું સીતાનું હરણ થશે, સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણું દમયંતી નહિ પામું, નારદે ન જાણું માની તે માયામૂળ છે;
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy