________________
૩
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહું ભાગ ૨ જો,
“ એને જોઇએ વેઢ વિટી ફેવા, ખાઇ ! જમાઇ પાડ નથી કરવા, મુજ ખાળક હાંશીલે ગરવા,”
બહુ વર્ષ અગાઉ ઇ થાપા, દેવરાવે વઢીવઢીને ઢાપાં, હજી ખાફી ચૂકવવા ઝાંપા, અંતે મૂકી આળ સિધાવેછે, પાદર બ્રાહ્મણ બહુ પજવેછે,
ઝાંપેથી વિદ્યાયગિરી લેછે,
બહુ ખૂશ કઢાવ્યા ઘરમાંથી, ખાલી કરી મૂકે ખરચ્યાથી, વસવાયાં વિગેરેને આપી,
કહે કંકુને કન્યા દીધી, પણ ખાવાનાથી મહુ કીધી, અતિ અવળો વિવાહવિષે વિધિ,
કાઈ રીતની ના હું નથી કહેતા, અહુ હાણુ નથી જો હુદ રહેતા, પણ મર્યાદા મૂકી છે તે,
જે ચાલ કાંઇ ઉપયાગએઁ નથી, જે કેવળ કજિયાની કીર્ત્તિ, તે બંધ કરી મિટને મમતી,
7
કન્યાવાળાં કે વરવાળાં, છે સરખાં સાનાં લેપાળાં, આછાં ન કાઇ નથી મુખ તાળાં,
મહુ માણસ જાને લઈ જાતાં, નક્કી નુકસાન ઘણાં થાતાં, સામાં પણ મનમાં મુંઝાતાં,
બહુ નીતિ ખગડે એ બહાને, વળી ખરચ વધારે સામાને, મમતી મૂરખ તે નિહ માને,
ખાટી માટપનું માન તો, બહુ નાત વરે માને ન મજો, લ્હાવા લેતાં સ ંતાષ સો,
એને અંતરનાં અનુમાની, લઇ અનુમત લેજો મિજમાની, કરશે; ન નકામી નુકસાની,
ખાનારા તા સા ખાઇ જશે, પણ આ સંબંધ ન ભંગ થશે, વિચારા વા'લ વધુ વધશે,
મળી મહુ ડાહ્યા માણસ નેકજ, સા ગામની રીત કરો એકજ, તા પડે ભડકવું નહિ ઇંકજ,
તે ચાલ પ્રમાણે સૈા ચાલે, મર મર્યાદામાં રહિ મ્હાલે, તા સંપ વધે વલ્લભ કાલે,
..
',
ܕܝ
""
د.
,,
39
د.
..
ود
""
""
અઠ્ઠમ
""
સુમેાધ ચિંતામણિવલ્લભદાસ પટભાઇ
૧૮
૧૯
२०
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
२७
૨૮
૨૯
૩૦
૩૧
૩ર