________________
३२२
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જજે. અણમ જે ડું હરઘડી હઠ પકડે, તેને ચાબુકને બહુ માર પડે;
હઠ ન કરે તે કેઈ ન નડે. હઠીલાની હઠીલાઈ ન ટળે, કદી પાંગરી વાટે તે ન વળે; એની ઉહુનું ઓસડ ન મળે.
" ૧૩ જુએ મૂરખ કે મંકે, તેને તાણું ખેંચીને તેડ, પણ મમત મનને નહિ છોડ.
૧૪ જેની ઉત્તમ જાત જણાય સહી, તે તે હઠીલાઈ પકડે જ નહિ; હલકી જાતે હઠીલાઈ રહી.
- ૧૫ આ જગમાં હઠીલા જન જે છે તે સમજણ સમજ ક્યાં છે; દલપત તે શિખામણ દે છે.
૧૬
દલપત,
કાગડાને માટે રામ હેય?
(રંગે રમેરે રંગે રમે)–એ ઢાળ. રામનામ રામનામ રામનામરે, કાગડે ન ભણે કદી રામનામ; હાલ એ કેવત ખરી ઠામઠામરે, કાગડે ન ભણે કદી રામનામ-ટેક સુધારે સુધારે કહી કાઢે કૂટાળીયાં, ગંડૂની ટેળી ગામગામરે. કાગ મીયાં પડ્યા પણ ટંગડી ઊંચી, ખોટી બડાઈ મારે ધામધામરે. , ૧૭ વિના કારણથી તેમ વધારી, ખયાં ખરેખર હામદામરે. - ૧૮ આગેસેં લાતને વાત પી એસેં, એવા બન્યા બાઈલા તમામ રે.. , ૧૯ એકલપેટાની ટૂંકી નજરે નિત, મનમાં ઈછે માત્ર મામમામરે. ૨૦ કાઢે કુધારા કહિયે કદાપિ, ખીજી ઠેકે છે વામ વામરે. પ્રભુ નીતિથી ભજવા ગમે નહિ, ગડ ઘટડામાં ઘનશ્યામરે ખાળે ડૂચાને દ્વાર ઉઘાડાં, એ જૂઠે ડાળને દમામરે. દેશાભિમાન કર્યું દર દિલેથી, કરી શકે શું સંગરામરે. પિતાના પગમાં મારે કુહાડી, ક્યાંથી મળે કહો વિશ્રામરે?. આપી શકે નહિ સામે ઉત્તર, તજે ન તેય હઠની લગામરે. બેલે નહિ પણ બળી મારે, પીડાકારક આ પરિણામરે.. વજહુદયના એવા તંતીને, છેટેથી વલ્લભની સલામ
સુબોધ ચિંતામણિ-વલ્લભદાસ પોપટભાઈ.