________________
પરિ છે.
અરીણુ ( કેક્સ બધી) અધિકાર
૩૧૯
માં જય મેળવ્યે છે એ પતાવવા આ અધિકારની જરૂર જણાવાથી લેવામાં આવ્યા છે,
વીરપુરૂષને કેફની જરૂર નથી. ઇંદ્રવિજય.
રામ ચલા રણ ર’વિષે ખળ રાવણુને રણમાં રગદાન્યા, કંસ તણ્ણા નિરવંશ કર્યા હિર ચાંચડની સમ ચાણુર ચાન્ય; ભાથમાં પણ પારથ ભૂપ એ દુર્યોધનને રણ રાજ્યે, કે રજપૂત જવા રણુ કારણ ક્યાંઇ કદાપિ સુએ ઘેન્યા,
કૈફના અવગુણવિષે. ગી.
લાલ પીરીને સાહેઆરે...એ ઢમ. શીખ કહુંછું તે સૈા સાંભળે, કુલ વિસારી અ×ીણુ હા લાલ ;
લાલ કસુંખા નવ લીજીએ?--ટ્રેક૦ અવગુણુ અતિ ઝાઝા અીણમાંરે, એથી હાયછે અખ઼લ હીણુ હા લાલ ;
લાલ કસુંમા નવ લીજીએરે. માટે મહેલ ચડીને બેસતા, અફ઼ીણથી એજ થયા હરરાજ હેા લાલ ; લાલ કસુંમા નવ લીજીએરે;
જે નર ભેાજન જમતા ભાવતાંરે, રડતા દીઠા અન્નને કાજ હૈ। લાલ;
લાલ કસુંમા નવ લીજીએરે.
વાહન રથ ઘેાડાને પાલખીરે, ચાલ્યા પગપાળા તજી તેહ હૈા લાલ; લાલ કસુંા નવ લીજીએરે;
રાતા માતા શરીરે શાભતારે, દીઠા તેના દુળ દેહુ હે! લાલ;
લાલ કસુંમા નવ લીજીએરે,