SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. અષ્ટમ તથા– शीलवृत्तगुणधर्मरक्षणं, स्वर्ममोक्षसुखदानपेशलम् । कुर्वताक्षरमणं न तत्त्वतः, सेव्यते सकलदोषकारणम् ॥ २२ ॥ કુમાષિતરતો . સ્વર્ગ તથા મોક્ષસુખના દાન આપવામાં ચતુર એવા શીલવૃત્ત, (સદા ચરણ) ઉત્તમ ગુણે અને સધર્મનું રક્ષણ કરતા પુરૂષ જુગટું સેવતા નથી કારણકે વિચાર કરતાં જુગટું પરિણામે સર્વ દેનું કારણ જ છે, (તેથી સજીને ઘત કર્મનો ત્યાગ કરે છે.) ૨૨. ધૂતની પ્રબળ શક્તિ સામે ડાહ્યા પુરૂષની કરડી નજર. શાહૂીિડિત भस्मस्नानमहावतं कतिपयश्रीभ्रष्टसम्भावितं, सर्वापह्नवहस्तलाघवकला कूटाक्षशिक्षात्मकम् । प्रत्याशापुनरुक्तहारणजगद्रोहं विवादास्पदं, दारिद्यस्य निमन्त्रणं किमपरं घिग्यूतलीलायितम् ॥ २३ ॥ काव्यमाला गुच्छक अष्टम. ઘતને લીધે કેટલાક શ્રીમંત લેકે લક્ષમી (ધન) થી ભ્રષ્ટ થઈ ભસ્મસ્નાનના મહાવ્રતને ધારણ કરે છે અર્થાત્ ઘતને લીધે નિર્ધન થયેલા પિતાનું મેટું જગને બતાવવામાં શરમાય છે જેથી શરીરમાં ભસ્મ લગાવી બાવા થઈ જાય છે. વળી જુગાર સર્વ પ્રકારની છેતરપીંડી કરવામાં હસ્તલાઘવ (હાથચાલાકી) ની કળારૂપ અને અસત્ય પાસાની શિક્ષાવાળે છે માટે જ તેમાં ધનાદિની આશાથી પુનઃ ઉપર કહેલ ઘતમાં હારી ગયેલ એવા જગના મનુષ્યને દ્રહ કરનાર છે અને પરસ્પર વિવાદનું કારણ છે તેમજ દારિદ્ય (કંગાલપણું) નું નિમંત્રણ ઘત વિના બીજું શું હોઈ શકે? માટેજ છૂતની રમતને ધિક્કાર પડે. ૨૩. જાગટાને ધંધે પાયમાલીને છે. એ ધંધામાં દેવ જેવા રાજા કે મેટા વ્યાપારીઓ પણ પાયમાલ થયા છે એ વાંચકવર્ગથી અજાણ્યું હશે નહિ માટે તેને અગ્નિથી બાળી તેની જ્વાળા ન લાગે તેમ દૂર ખસે. એ તમેને સમજુતી આપીને આ દેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy