________________
પરછ
અસ૫ગીત અધિકાર ધિથી નારી બેલે બાઈ, મુજ વહુઅર ગુણવંતી; ઘરનું કામ ઉપાડી લીધું, મુજને કરી નિચિંતી, પાંચમી નારી પ્રેમ ધરીને બેલે સાંભળ બાઈ; વિનયવતી છે હારી વહુઅર, રીસ નડી તિલરાઈ. છઠ્ઠી નારી બેલે છાની, મુજ વહુઅર ગુણ ભારી; વાત કરતી કિમહી ન થાકે, બે પરધર બારી સાતમી નારી કહે સુણ સજની, શી ક૬ મુજ ઘર વાતે; મારી સાસુ મ્હારી સાથે, વહ્યા કરે દિન રાતે
૮. આઠમી નારી કહે સુણ બાઈ, મુજ પ્રીતમ નવ વે; મુજ સાસુ છે અતિ અણખીલી, તે દેખી દુખ પાવે. ૯ * નવમી નારી બેલે નેહે, મુજ સુત મુજને હારે; વહુઅર ક્યારે વેઠ કરે છે, આવી તેહને વારે. - દશમી દયિતા બેલે દેખી, બાઈ તુમ બલીહારી; વહુઅરને હું રીસ કરું તે, પુત્રથી થાઉં ખારી. એકાદશમી ઈણપરે ભાખે, મુજ વહુઅર વિકરાલી, શીખ દિયંતા શુળી દે છે, ચપલ મહા ચંડાલી. દ્વાદશમી ઈમ બેલે બાલા, મુજ વહુ ઘણી જસ વાણી; સઘળી ઘરની ત્રેવળ સમજે, પણ આખે છે કાણી; , ૧૩ એક કહે સાંભળરે અંબા, મુજ પાડોસણ પાપી; વિના સવારથ વેઠ કરાવે, એથી વાતે થાપી. એક કહે બાઈ હું આવું, ઉપાશરે ઈણિ વેળા; ભૂખે હૈયે ભેજન માગે, ટળે છે રાંધણ વેળા એક કહે મુજ વહુઅર ભેળી, હઠ ઘણી તે તાણે : એકલા હાથે કામકાજ કરવું, તે પરમેશ્વર જાણે. એક કહે સુણ સજની હારી, દુઃખના શી કહું વાત, સાસુ શુલી નણંદ હઠીલી, તેમ દીયરિયે તાતે. એક કહે સુણ મ્હારી માતા, મેં હવે કેમ રહેવાય; સાસુ સસરે પિયુ પોતે, સઘળાં ખાવા ધાય. એક કહે સુણ સાથણ આપણે, એકજ લગે પરણી; હારે હૈયા છાકમ છેળા, હારે નહિ અઘરણી. એક કહે મહારે પાડે આબે, એક કહે મારે પાડી; બાઈ તું લેવાને આવજે, છાશ કરીશું જાડી.
ઇ ૧૮