SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ-ભાગ ૨ ન પ્રભ k દાસ્ત રણધીરસિંહને કહેવા લાગ્યા કે, “યાર, અમ જમાના ફ઼િ ગયા ! કુછ કૈહુનેકી ખાત નહીં. હુમેરા બાપુ બાદશાહુકા ખડા રિસાલદાર થા, ઉસ્કે તાબેમે ઘેાડેસ્વાર થે ઇસ્કી તેા કુછ ગીનતીખી નહીં હાસકતી ! ઘેડેકે વાસ્તે તત્રેલાખી કયા ખડા!! ઉસ્કા એક છેડા ઉત્તર તે દુસરા દખન!!! . શ્વેતા રણધીરસિંહુ વિસ્મિત થઇ ગયે પણ ગાળે મરે તેને વિખે નહિ મારવાનું 'ઉત્તમ ધારણ ધ્યાનમાં લઇ વિચાયું કે એને એના જેવીજ ટાઢા પહોરની તાપથી સમજાવવા એ વધારે સારૂં છે. તેથી તે ખેલ્યા, “ ભાઇ, એ વાત ખાદશાહના વખતની હોય તેમાં નવાઇ નહીં, મારા બાપને હથિઆરને ઘણા શાખ હતા, અનેક જાતના દેશી પરદેશી હથિઆર ભેળાં કરી રાખતા હતા, તેમાં એક ભાલે એવડા મોટા હતા કે તેના એક છેડા જમીનપર તે બીજો આસમાનમાં !'' *ડખાં-—એ તે બડા ગપ! એતા ખડા ભાલા રખતૅથે કીવર!! સારે દિન હાથમે તે નહીં રખતેથે!! રખનેકા ઠિકાના ખતાએ તમ તુમ્હારી ખાત સચી, નહીં તેા અડા ગપ. રણધીરસિંહું—(હસતા હસતા) તમને ખબર નથી !! એ ભાલે તે તમારા માપના તબેલામાંજ મૂકતા હતા ! ! ! આ સાંભળી મિમભાઇ ઘા માની ચૂપ થઇ ગયા. (હવે જો રણધીરસિહુને જૂઠા પ!ડવા એવડા તમે નહાતા એમ કહેવા જાય તે પાતે કહેલી વાત પણ ખેાટી પડે.) ટ્રેઇની વાત ખાટી હોય તેા તેને માટેજ ખાટી કહેવાના કરતાં કહેનાર માણસને રીસ ચડે નહિ અને પેાતાની વાત ખાટી છે એમ સહેજ સમજી જાય એવી યુક્તિ આ વાત બતાવી આપેછે. ગપમાં ગોટાળા. "6 જરી જુઠ એલન લેાભ વશ થઈ ટેક નહીં તજ જીવતાં.” *એક તપસ્વી દરીઆકિનારાઉપર બાર વર્ષની અવધની અમરફળ મેળવવા પુષ્કળ તપશ્ચર્યા કરતા હતે. તેને તપશ્ચર્યા કરતાં કરતાં સાડા અગ્યાર વરસ થયાં, તે વખતે દરિયાકિનારે વૃક્ષમાં વસતા સેતાને તે તપસ્વીનું સત્ય જોઇ વિચાર્યું કે આનું મન સંસારના પ્રપંચી કામેથી કિવા દુષ્ટ વિકારોથી કૃષિત થયું છે કે નહિ ? એ પરીક્ષા તેા કરવી જોઇએ, એમ વિચારી તે સેતાને કાગડાનું રૂપ ધારણ કર્યું જે વૃક્ષ નીચે તપસ્વી તપશ્ચર્યાં કરતા હતા, તે * અલ બાદશાહ.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy