SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. મૃષાવાય-અધિકાર ૨૭છે ઉભય લેથી ભ્રષ્ટ કરે છેહવે જે પુરૂષ કેર્ટમાં જૂઠી સાક્ષી પૂરે છે તેને જે પાપનું ફળ મળે છે તે સાંભળ તે જીવ જેટલો વખત ચાદ ઈન્દ્રા રાજ્ય ભેગવે છે એટલે ચાર યુગની એક ચોકડી એવી એકેનેર ચેકડીથી કાંઈક વધારે કાળ સુધી એક ઈન્દ્રરાજ્ય ભેગવે, તેવા ચેદ ઈન્દ્ર મળીને એક હજાર ચેકડી જેને બ્રહ્માને એક દિવસ કહે છે ત્યાં સુધી નરકની તમામ યાતના (પીડા) ને ભેગવે છે અને પૃથ્વી ઉપર તે પુરૂષને વંશ હોય તે તે પુત્ર પત્ર સહિત વિનાશ પામે છે અને પરલેકમાં રવ નામના નરકને ભગવે છે અને ત્યાર પછી કમેથી બીજા કુંભીપાકાદિ નરકેને ભગવે છે અને જગતમાં જે પુરૂષો અત્યંત કામલંપટ છે અને જેઓ અસત્યવાદી છે તેઓના મુખમાં ઝેરી સસમાન એવી જળ (જેઓ લેહીનું શેષણ કરી લે છે તે જળવંતુ બો) પૂરાય છે. એવી રીતે સાઠ હજાર વર્ષો સુધી નરકની યાતના ભોગવે છે ત્યાર પછી તે પાપી જીવઉપર ક્ષાર (ખારા) પાણીને વર્ષાદ વર્ષાવી તેનું સેચન કરવામાં આવે છે. આવી રીતે અસત્યવાદીઓને દુઃખ ભોગવવા પડે છે. ૧-૨-૩-૪. મૃષાવાદને નમન, लिङ्गिनां परमाधारो, वेश्यानां परमो निधिः । वणिजां परमा नीवी, मृषावाद नमोऽस्तु ते ॥ ५॥ હે મૃષાવાદ! (હે અસત્ય ભાષણ!) તે ઢગી સ્વરૂપધારી વેરાગીઓને પરમ આધાર છે, વેશ્યાઓનો મોટો ખજાને છે અને વ્યાપારી લેકેની હેટી થાપણ છે માટે તેને હું નમસ્કાર કરું છું, અર્થાત્ મૃષાવાદને ઉક્ત સ્થાનોમાં સારે સરકાર થાય છે. પ. અસત્યવાદી મહાપાપી. पारदारिकचोराणामस्ति काचित्प्रतिक्रिया । असत्यवादिनः पुंसः, प्रतिकारो न विद्यते ॥ ६ ॥ અન્યની સ્ત્રીઓમાં આસક્ત (કામી) પુરૂ અને ચાર લોકોને શુદ્ધ કરવા માટે કોઈ જાતને પ્રતિકાર હોય છે એટલે તે લેકે અમુક જાતનાં પ્રાયશ્ચિત્તે કરી શુદ્ધ થઈ શકે છે, પરંતુ અસત્યવાદી પુરૂષનો પ્રતિકારી નથી એટલે જૂઠાબોલા લે ને પાવન કરવાનું પ્રાયશ્ચિત નથી. ૬. આ અભિપ્રાય પુરાણનો છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy