SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ પરિર છે. - કદમૂળનિધ-અધિકાર –પૂનિવેદ-વિવાર. ૨૭૩ vvvvv - v – - જેમ મધ અભક્ષ્ય હોવાથી અગ્રાહ્ય છે તેમ બ્રાહ્મણુધર્મના પુસ્તકમાં -20 પણ ઘણે ઠેકાણે કંદમૂળને નિષેધ કરેલ છે. કહ્યું છે કે" लशुनं गृञ्जनं चैव, पलाण्डुः कवकानि च । अभक्ष्याणि द्विजातीनां, भुक्त्वा संस्कारમતિ” લશન, ગૃજન, ડુંગળી, ભોપાતરીની ભાજી, આ પદાર્થો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આ ત્રણે જાતિને માટે વર્જિત છે તેથી જે કઈ ઉપરની વસ્તુ ઓને ઉપયોગ કરે તે તેને ઉપનયન (જનોઈ) ને સંસ્કાર કરી લે જોઈએ આમ ફરમાન છે અને શ્રાવકને માટે તે તેને વિશેષ નિષેધ છે. કારણ કે વૃત્તિમાં વિકૃતિ પેદા કરનારા તેવા પદાર્થો વૃત્તિની નિર્મળતાને અને વૃત્તિના સંયમને માહાટી હાનિ કરે છે તેથી તે બાબતનું સ્પષ્ટીકરણ કરવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. કંદમૂળના રાગીના ઘરની કઢંગી સ્થિતિ. મનુષ્યપુ (૧ થી ૨). यस्मिन् गृहे सदा नार्या, मूलकः पच्यते जनैः। श्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ॥ १॥ - જે ઘરમાં હમેશાં મનુષ્ય અથવા તેની સ્ત્રી કંદમૂળનું શાક રાંધે છે, તે ઘર સ્મશાન તુલ્ય છે અને પિતૃઓને ઘરનો ત્યાગ કરે છે. ૧. કંદમૂળભક્ષણ કરનારની શુદ્ધિ થતી નથી. मूलकेन समं चान्न, यस्तु भुङ्क्ते नराधमः । न शुद्विर्विद्यते तस्य, चान्द्रायणशतैरपि ॥ २॥ નરમાં અધમ એ જે મનુષ્ય કંદમૂળની સાથે અન્નનું ભક્ષણ કરે છે, તેની શુદ્ધિ સેંકડે ચાંદ્રાયણ વ્રતથી પણ થતી નથી. ૨. રીંગણના ભજનથી થતી અધમ ગતિ. भुक्तं हलाहलं तेन, कृतं चाभक्ष्यभक्षणम् । ' નામને વાજ, ન થાતિ સૌરવ ા રૂ . ૩૫
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy