SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. મધુનિષેધ-અધિકાર. ૨૦૧ મદિરા, માંસ, મધ અને છાશથી જુદા પડેલા માખણમાં સૂક્ષ્મ (ઝીણા) તદ્દણુ એવા જ ંતુના સમૂહો ઉત્પન્ન થાયછે અને નાશ પામેછે, માટે તે ગ્રહેણુ ન કરવાં, મધુપાના માં હાનિ. सप्तग्रामे हि यत्पापमग्निना भस्नसात्कृते । तत्पापं जायते जन्तोर्मधुबिन्द्वेकभक्षणात् ॥ २ ॥ મનુષ્યને-સાત ગામ બાળી ભસ્મ કરી નાખવાથી જે પાપ લાગે છે, તે પાપ મધના એક બિ ંદુ (ટીપા ) ના ભક્ષણુથી ઉત્પન્ન થાયછે. માટે મધનું ભક્ષણ ન કરવું. ૨. મધની ઉત્પત્તિ. मेदमूत्रपुरीषायै रसायैर्वद्धितं मधु । छर्दिलाला मुखस्रावैरभक्ष्यं ब्राह्मणैर्मधु ॥ २ ॥ મૈદ્ય ( માંસ ), મૂત્ર, વિષ્ટા વિગેરેના રસાદિ તથા એકવું, મુખમાંથી લાળ કાઢવી આવા પ્રકારાથી માખીએવડે મધ કરાય છે. માટે તેનું ભક્ષણ બ્રાહ્મણોએ નજ કરવું જોઈએ. ૩. તથા— जीवाण्डं मधु सम्भूतं, म्लेच्छोच्छिष्टं न संशयः । वर्जनीयं सदा विप्रैस्त्याज्यं मोक्षाभिकाङ्क्षिभिः ॥ ४ ॥ મક્ષિકારૂપી જીવેાનાં જેમાં ઈંડાઓ છે એવું ઉત્પન્ન થયેલું તે મધ સ્વેચ્છ ( યવન ) લેાકાના એઠાં સમાન છે તેમાં સંશય નથી માટે બ્રાહ્મણાએ તે મભક્ષણના હુમેશાં ત્યાગ કરવા તેમ મેાક્ષની ઇચ્છાવાળા ખીજા મનુષ્ય એ પણ ત્યાગ કરવા. ૪. શ્રાદ્ધમાં મધ્યના નિષેધ છે. यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । સ યાતિ નાં ઘોર, પાવૈ સદ્દ હટે || * || કુળ. ધર્મની ઇચ્છાથી માડુ પામેલા જે પુરૂષ પિતૃઓના શ્રાદ્ધમાં મધ આપે એટલે બ્રાહ્મણાને મધનું લેાજન કરાવે છે, તે મનુષ્ય લ ંપટ એવા ભજન
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy