SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૯૭૯ માં પ્રોળના રહીશ શા. પાનાથ મકનજીની પુત્રી સગુણસંપન્ન. બેન લાબુની સાથે પિતાનું લગ્ન થયું, તે ધર્મપત્નીના ઉમદા સ્વભાવથી તથા તેમની ધર્મલાગણીથી પોતે શાંતિની સાથે ધર્મધ્યાનમાં આગળ વધવા લાગ્યા. લગ્ન થયા બાદ ત્રીજે વર્ષે એટલે ૧૯૩૩ ની સાલમાં સહકુટુંબ પોતે મુંબઈ રહેવા લાગ્યા. પિતાને વેપારી લાઈનની સારી સમજણ પડવાથી શા. વાડીલાલ સાકળચંદની કંપનીમાં ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી તેઓના આગ્રહથી પિતે જોડાયા અને તેથી દર વર્ષે પિતાને રૂપીઆ ૬૦૦ મળવા લાગ્યા. ત્યારબાદ પિતાની કાર્યદક્ષતાને લીધે એક મીલના દુકાનદાર કાશીદાસ લીલાધરની કંપનીમાં વાર્ષિક રૂપીઆ ૯૦૦ થી સેલમેનતરીકે ગોઠવાયા. - સદરહુ શેઠજી પિતાના પૂર્વજન્મના બળથી બુદ્ધિમાં આગળ વધવા લાગ્યા છે જે બળને લીધે ૧૯૩૮ માં શેઠ ડાહ્યાભાઈ વાડીલાલ સાકળચંદની કંપનીમાં પિતાને ચાર આનાને ભાગ થયે અને ૧૯૪૦ માં તેને હિસાબ કરતાં ત્રણ વર્ષમાં પિતાને ભાગે રૂા. (૧૧૦૦૦) અગીઆર હજાર આવ્યા એ ધર્મનું પરિણામ હોય એમ પોતે નિરહંકારે માનવા લાગ્યા. કારણકે કેઈ ઉચ્ચ સ્થિતિ ધર્મવિના મળવી દુર્લભ છે. સંવત ૧૯૩૭ માં બેન નાથી બેનનાં તથા ૧૯૩૯ માં બેન સંતોકનાં શુભ લગ્ન કરી પોતાની એગ્ય ફરજ બજાવી હતી, પણ પ્રારબ્ધની ગહન ગતિને લીધે બેન નાથી બેન ૧૯૩૮ માં વિધવા થવાથી પોતાનું મન ગ્લાનિમાં પડી ગયું. સદરહુ બેન નાથીએ ઘણું તપશ્ચર્યા કર્યા બાદ છેવટે પોતાનું ભવિષ્ય સુધારવા જામનગરમાં ૧૯૫ર માં દીક્ષા લઇ પિતાને જન્મ સફળ કરી કુટુંબને સંતોષ આપે. - શેઠજીની પૂર્ણ વેપારી લાઈનની કુશળતાને લીધે ચુનીલાલ સાકળચંદે ૧૯૪૧ ની સાલમાં ચાલતી કંઘનીમાંથી છુટા પાડી પોતાની કંપનીમાં અગત્યના કામમાં તેમને નિમિ દીધા અને કંપનીમાં ત્રણ * વર્ષ કામ કરવાથી પિતાને રૂ. (૬૦૦૦) છ હજાર મળ્યા. ૧૯૪૨ માં શેઠજીએ ભાઈ ઘેલાનાં તથા ૧૯૪૭માં ભાઈ જેઠાલાલનાં શુભ લગ્ન ઘણું મહત્સવથી કરી કુટુંબને સારી રીતે સંતોષ પમાયે. ભાઈ જેઠાલાલનાં લગ્ન કર્યા પહેલાં ૧૯૪૨ ની સાલમાં રૂા. ૧૦૦૦ નાં ઘર વેચાથી લીધાં. સદરહુ કસ્તુરભાઈ ચુનીલાલ સાકળચંદની કંપનીમાંથી છટા પડી પાલણપુરના દીવાન મંગળજી મહેતા તરફથી વાડીલાલ હાથી
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy