SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો. અમ એકાન્તમાં હિસા કાર્ય કરનારને પણ નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવાની સાન્નિધ્યમાં હિંસા કરનાર કેમ નર્કમાં ન પડે ? અનુષ્ટુ (૨ થી ૪). देवानामग्रतः कृत्वा, घोरं प्राणिवधं नराः । ये भक्षयन्ति मांसं च, ते व्रजन्त्यधमां गतिम् ॥ १ ॥ જે લેાકેા દેવતાઓની આગળ પ્રાણીએ (પાડા, બકરા વિગેરે) ના વધ (હિંસા ) કરી તેઓના માંસનું ભક્ષણુ કરે છે તે અધમ ( નારકી ) ગતિને પ્રાપ્ત થાયછે. ૧. શ્રુતાદિ પવિત્ર ભાગના સ્વીકાર કરનાર દેવતાએ માંસભક્ષણ નથીજ કરતા. अमेध्यत्वादभक्ष्यखान्मानुषैरपि वर्जितम् । दिव्योपभोगान्भुञ्जन्तो, मांसं देवा न भुञ्जते ॥ २ ॥ પુરા. અપવિત્ર અને અભક્ષ્ય છે એવા હેતુથી મનુષ્યએ પણ માંસને ત્યાગ કરી દીધા છે. ત્યારે દેવતાઓ તા દિવ્ય (અમૃતાદિ) ભાગને ભેગવવાવાળા છે ( માટે માંસનુ ભાજન કેમ કરે?) એટલે દેવતાએ માંસભક્ષણ કરતા નથી એમ સિદ્ધ થાયછે ૨. પ્રાણીવધથી સ્વર્ગ કે સુખ મળતું નથી. अकृत्वा प्राणिनां हिंसां, मांसं नोत्पद्यते कचित् । न च प्राणिबधः स्वर्ग्यस्तस्मान्मांसं विवर्जयेत् || ३ | મનુ. પ્રાણીઓની હિંસા કર્યા સિવાય કોઇ દિવસ માંસ ઉત્પન્ન થતું નથી ત્યાં વાદી શકા કરેછે કે સ્વર્ગાદિકની ઈચ્છા રાખી દેવતાના ઉદ્દેશથી હિંસા કરી માંસભક્ષણ કેમ ન કરવું ? ઉત્તરમાં જણાવે છે કે-પ્રાણીઓના વધથી સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી માટે માંસને ત્યાગજ કરવા. ૩. માંસભક્ષણનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રકત્તા મૂર્ખ છે, मांसलुब्धैरमर्यादैर्नास्तिकैः स्तोकदर्शिभिः । આજ્ઞાચા વેચાણાર્, મફત માંસમક્ષનમ્ । ૪ ।। III.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy