________________
પતિ. હિંબા ( ગયા ) અધિકાર ફિલ્મ મને જીવવાની દરકાર નથી પરંતુ મારાં બચ્ચાં મરી જશે એની મને ફીકર છે. ૪. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરનાર કો પુરૂષ નરકની
ખાડમાં નહિ પડે?
शार्दूलविक्रीडित (५ थी ७). ये नीरं निपिबन्ति निर्झरभवं कुञ्ज च ये शेरते,
ये चाश्नन्ति तृणानि काननभुवि भ्राम्यन्ति येऽहर्निशम् । ये च खैरविहारसारमुखिता निमन्तवो जन्तवो,
हवा तान्मृगयासु का समभवच्छभ्रेषु नाभ्यागतः॥५॥ જે વનનાં નિર્દોષ પ્રાણીઓ પર્વતના ઝરણામાંથી ઉત્પન્ન થયેલ જળનું પાન કરીને રહે છે. જે જળ ઉપર કેઇને હક નથી અને લતા (વેલ) ના મંડપોમાં શયન કરે છે અને જ્યારે ભૂખ્યાં થાય ત્યારે ઘાસનાં તરણાં ચરે છે તેમ જે રાત્રિ દિવસ વનની ભૂમિમાંજ ભ્રમણ કર્યા કરે છે. અને જે પ્રાણીઓ પોતાના વિહારના બળથી સુખિપણાને માનવાવાળાં છે તેવાં પ્રાણઓને મૃગયામાં સહાર કરી કયે પુરૂષ નરકની ખાડામાં પડેલો નથી? અર્થાત્ મૃગયાવિહારીને નરકની પ્રાપ્તિજ થાય છે. પ. મૃગયા કરનાર કદાચ મૃગયા કરતાં પ્રાણીથી ભરાઈ જાય તે પણ
બન્ને લેકના સુખથી ભ્રષ્ટ થાય છે. व्याधी नान्यहिताय सत्यमसकृद्विश्वस्तजन्तूंस्तुदन् ,
न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोऽन्तं वजन् । मृत्यौ दुर्गतिमाप्तवांश्च मृगया लोकद्वयात्त्य ततो,
गाङ्गेयेन स शन्तनुः क्षितिपतिस्तस्या निषिद्धस्ततः ॥ ६ ॥ પારાધી પિતાના હિત માટેજ હમેશાં વિશ્વાસુ પ્રાણીઓને નાશ કરી રહ્યા છે તે કઈ દિવસ ખસી ગયેલા બાણને લીધે બચી ગયેલા ડકર વિગેરે પ્રાણથી મૃત્યુને પામે તે આ લોક સંબંધી હિતથી ભ્રષ્ટ થાય છે એટલે તેનું તે મૃગયા કમ આ લેક સંબન્ધી પણ સુખ આપી શકતું નથી અને મરણમાં તે દુર્ગતિને પામે છે, માટે મૃગયા તે ઐહિક અને પારલૌકિક એમ બન્ને લેકની આત્તિ (પીડા) માટે છે, તેવું દષ્ટાન્ત