________________
२१७
પરિ છે.
-
રેગ્યાયેગ્યતા-અધિકાર જે યોગ્યાથથતા–વિવાર. --
દે જ ગન જે પદાર્થમાં જેવી ગ્યતા હોય તે તેવી ગ્યતાવાળા પ્રાછે ને ઉપયોગી થાય છે. જેમકે સાકર પોતે ઉત્તમ ગ્યતાવાળી છે પણ ગધેડાને તે ખવરાવવામાં આવે તે તેના પ્રાણ હરી લે છે તેમ સિંહણનું દૂધ સિંહના બચ્ચાને જ પચે છે અને સુવર્ણના પાત્રમાં રહી શકે છે. પરંતુ તેથી ભિન્ન એવા અન્ય ત્રાંબા વિગેરેના વાસણમાં નાખવામાં આવે તે તેને ત્રેડી નાખે છે વગેરે બાબતનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારની શરૂઆત કરવામાં આવે છે.
ગુણ અસ્થાને શેભે નહિ.
કનુણુંg. अलङ्कारोप्यलङ्कर्तुमलं स्थाने नियोजितः ।
श्रियं हारस्रजः कण्ठे, दधते न तु पादयोः॥१॥ અલંકાર (ઘરેણું) જે એગ્ય સ્થાનમાં પહેરેલ હોય તે તે મનુષ્યને શણગારવાને અતિ સમર્થ થાય છે એટલે મુક્તાફલ વગેરેના હારે અને પુષ્પની માળાઓ કંઠમાં ધારણ કરી હોય તે શોભા ઉત્પન્ન કરે છે પરંતુ પગમાં ધારણ કરવામાં આવે તો શોભી શકતી નથી એટલે સ્થાનરહિત કઈ ઉત્તમ પદાર્થ ભતે નથી એ ભાવ છે. ૧.
અનુકૂળ પદાર્થ મળવાથી ગુણનું પ્રકાશવું.
. માર્યા (૨–૨). चूताङ्करकवलनतो, न तु काकः कोकिलः स्वनति चारु ।
થી ના વહુ, હેત જોતરી ગુનઃ ૨ આંબાના મોરના અંકુરના ભેજનથી કેયલ સુન્દર મધુર ધવનિ કરે છે. પરંતુ કાગડા કરી શક્તો નથી એટલે (ઉત્તમ પદાર્થ વગેરેના) કારણથી પણ ચાગ્ય મનુષ્યને નક્કી ગુણ ઉત્પન્ન થાય છે પરંતુ અગ્ય મનુષ્યને કાંઈ તેનું ફળ મળતું નથી. ૨.
૨૮