SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ–અધિકાર. મિથ્યાત્વના ભેદ કહેછે, विमूढतैकान्तविनीतसंशयप्रती पताग्राहनिसर्गभेदतः । जिनैश्च मिथ्यात्वमनेकधोदितं भवार्णवभ्रान्तिकरं शरीरिणाम् ॥ ८ ॥ પરિચ્છેદ. ૧૮૧ વિદ્ધતા, એકાંત, વિનીત, સંશય, પ્રતીપતા ( વિપરીતતા), આગ્રહ, અને નિસના ભેદ્યથી શ્રાજિનેશ્વર ભગવન્તાએ મિથ્યાત્વનું અનેક રીતે પ્રતિપાદન કર્યું છે કે જે મિથ્યાત્વ મનુષ્યને સંસારરૂપ સાગરમાં ભ્રમણુ કરાવવાવાળુ છે. ૮. વિમૂઢતા મિથ્યાત્વનું સ્વરૂપ. परिग्रहेणापि युतास्तपस्विनो, वधेऽपि धर्म बहुधा शरीरिणाम् । अनेकदोषामपि देवतां जनस्त्रिमोहमिथ्यात्ववशेन भाषते ।। ९ ।। સમકિત માડુની, મિથ્યાત્વ માહુની અને મિશ્ર મેહની એ ત્રણ મેહનીના વશથી માણસ પરિગ્રહે કરીને યુક્ત એવાને પણ તપસ્વી એમ કહે છે, ઘણા પ્રકારે પ્રાણીઓના વધને વિષે પણ ધમ` કહેછે અને અનેક દોષવાળાને પણ દેવ કહેછે. અર્થાત્ કુગુરૂ, કુધર્મ અને કુદેવને પણ સદ્ગુરૂ, સુધ અને સુદેવતરીકે માનેછે. એ વિદ્ધતા મિથ્યાત્વ સમજવું. ૯. એકાંત નામના મિથ્યાત્વવાળાના મતિવિપર્યાસ દેખાડેછે. विबोधनित्यत्व सुखकर्तृताविमुक्तितद्धेतुकृतज्ञतादयः । न सर्वथा जीवगुणा भवन्त्यमी, भवन्ति चैकान्तदृशेति बुध्यते ॥१०॥ જ્ઞાન, નિત્યપણું, સુખીપણું, કર્તાપણું, મેાક્ષ, તેનું કારણ અને કૃતજ્ઞપણું, એટલે કરેલા કાર્યનું જાણવાપણું, આ વિગેરે જીવના ગુણા સર્વથા નથી છતાં તે જીવના ગુણા છે, એમ એકાંતમિથ્યાત્વ દષ્ટિને લીધે સમજાયછે. ૧૦. વિનીત નામના મિથ્યાત્વમાં પરાયણ એવા મનુષ્યની અસ્થિરતા. न धूयमानो भजति ध्वजः स्थितिं यथानिलैर्देवकुलोपरि स्थितः । समस्तधर्मानिलधूतचेतनो, विनीतमिथ्यात्वपरस्तथा नरः ॥ ११ ॥ દેવાના મદિર ઉપર રહેલ એવા ધ્વજ (ધજા) જેમ પવનથી હુલાબ્વે છતે। સ્થિર રહી શકતા નથી તેમ જગના તમામ ધમેૌથી જેની બુદ્ધિ - ચલાયમાન થઇ છે. એવા વિનીત મિથ્યાત્વમાં તત્પર પુરૂષ શુદ્ધ જૈનધર્મામાં સ્થિર રહી શકતા નથી. અર્થાત્ જગમાં કેટલાક મનુષ્યા આ ધમ માંથી
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy