________________
૧૭૪
તે પ્રમાણે—
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ જો.
સક્ષમ
एतद्रहस्वं परममेतच्च परमं पदम् । एषा गतिर्विरक्तानामेषोऽसौ परमः शिवः ।। ५ ।।
આજ સર્વોત્કૃષ્ટ જાણવાયેાગ્ય વસ્તુ,આજ સર્વોત્તમ પદ (સ્થાન), વિરક્ત પુરૂષોની આજ ગતિ અને ઉત્તમમાં ઉત્તમ માક્ષમાગ પણ આ છે. પુ. વાગતિ શકસ્ત ઉપદેશ વંશસ્થ.
ये तत्र लीनाः परमे पदे शिवे, मुक्ति गता देवि त एव नापरे । शक्तिप्रणाशे मलये महत्यहो, तेषां कदाचित्पतनं न विद्यते ॥ ६ ॥
હે દેવી! જે પુરૂષા પરમપદ્યરૂપ તે મેક્ષમાગ માં લીન થયા છે તેજ મુક્તિ પામ્યા છે, ખીણ વહે. હે! માથાના કાર્ય રૂપ માં જગા નાશ થતાં એટલે મહા પ્રલયને અંતે પણ તેઓને પતન (પડવાપણું) રહેતું નથી, માટે જ્ઞાની પુરૂષાએ અન્યાક્તિઓ છેડી મેક્ષમામાં જોડાવું. જેથી પુનઃ પુનઃ જવનમરણુ રહે નહિ. ૬.
ઉપર જણાવેલ માક્ષસુખ જીવને કેમ પ્રાપ્ત થાય? એમ એક શ્રદ્ધાળુ શ્રોતાને મશ્ન ઉદ્દવતાં તે પૂછેછે.
પ્રશ્ન—“હે મહારાજ! સમદષ્ટિથી વિચારતાં આપના કહ્યા મુજબ આત્મા અનાદિ છે એમ સત્ય ભાસેછે, તે અનાદિ આત્મા જન્મ જરા મરણાદિ અપાર દુઃખ પામ્યા છે તેમાં પણ શકા રહેતી નથી, કેમકે કાળ પણ અનાદિ છે તે હવે કૃપા કરીને કહે કે તે આત્મા દુઃખના પાર (માક્ષસુખ) કેમ કરીને પાંચે? તેને માટે અરિતાએ શું ઉપાય કહ્યા છે?
ઉત્તર—હે ભવ્ય! આવી બુદ્ધિ, ચેાગ્ય જીવાનેજ પ્રગટેછે તેથી તમે યોગ્ય છે એમ ખાત્રી થાયછે તેથી કહેવામાં આવેછે કે—જો જીવ શુદ્ધ ધમ પામે તા તેના સર્વ દુઃખના અંત થાય એમ જિનેશ્વરાએ કહ્યું છે. માટે તમે શુદ્ધ ધ પ્રાપ્ત કરી કે જેથી તમારા સદુઃખના અંત થાય એટલે મેાક્ષસુખની પ્રાપ્તિ થાય.
જેનાથી સર્વ દુ:ખની નિવૃત્તિ છે, એવા જે મેાક્ષ, તેની શ્રેષ્ઠતા ખતાંવી આ મેાક્ષસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
* તત્ત્વ વાર્તા.