SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. અદત્તાગગુણ-અધિકાર ૧૭૧ પદ્રવ્યનું સ્પષ્ટીકરણ તથા તે ન લેવાની ભલામણ. न विस्मृतं नो पतितं न नष्टं, न स्थापितं न स्थितमाहतं न । लोकोत्थनिन्दानृपदण्डयोग्यं, व्रते तृतीयेऽन्यधनं न लेयम् ॥ ४॥ તૃતીયવ્રતમાં (અદત્તાત્યાગમાં) કેઈનું ભૂલાઈ ગયેલું, પડી ગયેલું, બેવાઈ ગયેલું, મૂકેલું, રહેલું, લઈ લીધેલું અથવા કેઈના નામથી ગણાયેલું જે લેવાથી લેકમાં નિન્દા થાય અને રાજાના ગુન્હેગાર થવાય તેવું બીજાનું દ્રવ્ય લેવું નહિ. ૪. અદત્તાદાનત્યાગવ્રત, માજિન तमभिलपति सिद्धिस्तं वृणीते समृद्धि___स्तमभिसरति कार्त्तिर्मुच्यते तं भवार्तिः। स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥ ५ ॥ જે પુરૂષ બીજાની કાંઈ પણ વસ્તુ તેના દીધા સિવાય લેતે નથી, તે પુરૂઅને મુક્તિ ઈચ્છે છે, ચકિત્વાદિસંપદ્ વરે છે, કીર્તિ તેની પાછળ દોડે છે, સંસારની પીડા તેનો ત્યાગ કરે છે, દેવગતિ તેને ઇચ્છે છે, નરકગતિ તેને તજે છે અને વિપત્તિ તેને ત્યાગ કરે છે. ૫. તથા શિરિળી. अदत्तं नादत्ते कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तस्मिन्वसति कलहंसीव कमले । विपत्तस्मादूरं व्रजति रजनीवाम्बरमणे विनीतं विद्येव त्रिदिवशिवलक्ष्मीजति तम् ॥ ६॥ કરેલાં પુણ્યનો નાશ ન થાય એવી અભિલાષાવાળે જે પુરૂષ કેદની પણ કાંઈ વસ્તુ તેની પરવાનગી વિના લેતા નથી, તેને લીધે જેમ કમલને વિષે
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy