SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ-અધિકાર ૧૫૯ સમાન છે રંગ પીછાં જેના એવા શ્યામ કેકિલાઓની સાથે મળી ગયેલે કાગડા જે તે પોતે ન બેલે તે કેનાથી જાણી શકાય છે? (અર્થાત ભાષા બોલવાની ઢબઉપરથી કાગડે વરતાઈ જાય છે). ૨. એક ઘણું મૂખેવાળા સમાજમાં એક પંડિત પુરૂષ ગયે; પરંતુ તે ત્યાં મુંગે બેસી રહ્યા એટલે એક સુજ્ઞ પુરૂષને વિચાર થયે કે આ જનસમાજ મૂખપ્રાય છે; પરંતુ આમાં વિદ્વાનની પરીક્ષા કરી શકે તેવા સુજ્ઞ પુરૂષો પણ છે, તે જે આ વિદ્વાન કાંઈ બોલ્યા સિવાય અત્રેથી ચાલ્યા જશે તે તે પણ મૂખમાં ગણઈ જશે. તેમ જાણું તેને ઉદેશને-કેકિલતરફ અન્યક્તિ કરી કહે છે કેવિદ્વાનને સમજાવવા કેલિપ્રતિ અન્યક્તિ. "લ . रे रे कोकिल मा कुरु मौनं, कश्चिदुदश्चय पञ्चमरागम् । नो चेत्त्वामिह को जानीते, काककदम्बकपिहिते चूते ॥३॥ પ્રમાણસર ટી. રે રે કિલ! તું માનવ્રતને ધારણ કરમાં કઈક પ્રકારના પંચમ રાગને આલાપ કર. નહિતર કાગડાના સમૂહથી ઢંકાયેલા આ આંબાના વૃક્ષમાં તને કોણ ઓળખી શકશે? ૩. * વાઈઝ છંદ સેંળ માત્રાને છે ને તે ઉપજાતિની માફક માત્રામ, વિ , વાનકાલ, ત્રિ, પવિત્રા એમ પાંચ છંદને બને છે તેમાં પ્રથમ ચરણ માત્રામનું અથવા ત્રિાનું ગોઠવવું ને દ્વિતીય ચરણ વિનું ત્રીજું ચરણ પાનવાસનું ને એથું ચરણ વોનું આવવું જોઈએ. ઉપરના પાંચ છદમાં દરેક ચરણની સોળ સોળ માત્રા હોય છે પણ માત્રામા માં નવમી માત્રા લઘુને અંયની દીર્ઘ હોવી જોઇએ. વિશ્વમાં ચાર માત્રા પછી ન ગણ અથવા ન ગણુ અને લઘુ આવે ને અંત્યે તે દીર્ઘ માત્રા હોવી જ જોઈએ. વનવાસમાં આઠ માત્રા પછી ન ગણુ અને અંતે દીર્ઘ માત્રા આવવી જેઈએ અથવા આઠ માત્રા પછી ન ગણુ લઘુ અને અંતે દીર્ઘ માત્રા લાવવી. ત્રિામાં પાંચમી, આઠમી ને નવમી માત્રા હસ્વ હોવી જોઈએ. ૩પવિત્રામાં આઠ માત્રા પછી મ ગણુ આવે ને અંતે દીર્ઘ માત્રા લાવવી.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy