SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પરિકેદ. સુભાષિતપ્રશંસા-અધિકાર. ૧૫૭ સુભાષિતની ઉત્તમ રતમાં ગણના. .धर्मो यशो नयो दाक्ष्यं, मनोहारि सुभाषितम् ।। इत्यादिगुणरत्नानां, संग्रही नावसीदति ॥ ५॥ ભૂમુિવિ. ધમ, કીર્તિ, ન્યાય, ચતુરતા અને સુંદર ભાષિત ઇત્યાદિ ગુણરૂપ ૨ને સંગ્રહ કરનાર મનુષ્ય દુઃખને પામતે નથી. પ. સુભાષિત રસ આગળ બીજા રસે તુચ્છ છે. द्राक्षा म्लानमुखी जाता, शर्करा चाश्मतां गता । सुभाषितरसस्याग्रे, सुधा भीता दिवं गता ॥ ६॥ सुभाषितरत्नभाण्डागार. સુભાષિતરૂપી રસની આગળ દ્રાક્ષા કરમાયેલ મેઢાવાળી થઈ ગઈ અને સાકર પથ્થર (કરપણુના) સ્વરૂપને પામી અને અમૃત ભય પામીને સ્વગમાં પલાયન કરી ગયું. ૬. સુભાષિતહીન પુરૂષની પંડિતમાં સભામાં સ્થિતિ. - રથોદ્ધતા. यस्य वकुहरे सुभाषितं, नास्ति नाप्यवसरे मजल्पति । आगतः सदसि धीमतामसौ, लेख्यनिर्मित इवावभासते ॥ ७ ॥ ભૂમુિ વરી. જે પુરૂષના મુખમુહુરમાં સુભાષિત નથી, તે પુરૂષ સમય આવતાં કાંઈ બેલી શક નથી અને વિદ્વાનોની સભામાં વખતે એ મૂખ પુરૂષ આવ્યું હેય તે ચિત્રમાં લખેલી પુરૂષની છબી (ટા) માફક ભાસમાન થાય છે એટલે માત્ર દેખાય છે એટલું જ છે. ૭. સુભાષિત એ સત્તમ કળા છે. બાથ. एकापि कला मुकला, वचनकला किं कलाभिरपराभिः । વલ મોવી, નવીનાં ઝામર | ૮ ||
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy