SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ ૧૪૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સુંદર સુવચન સુનત અતિ સુખ હેઇ, કુવચન સુનાહી પ્રીતિ ઘટી જાત હૈ. વચન વેગ કરે વચન યજ્ઞ કરે, વચને તપ કરી દેહકે દહત હૈ; વચનોં બંધન કરત હૈ અનેક વિધિ, વચન ત્યાગ કરી વચન રહત હે; વચન રિજેરૂ સુજે વચનહુર્તે, વચનોં ભાંતી ભાંતી સંકટ સહg હૈ; વચનતે જીવ ભયે વચનતેં શિવ હેઈ, સુંદર વયન ભેદ સિધાંત કહંતુ હે. એકનકે બચન સુનત અતિ સુખ હેઇ, ફુલસે ઉત્તર હે અધિક મન ભાવને ; એકની વચન તે અસિ માને વરસાત, શ્રવનકે સુનત લગત અલખાવને; એકની કે વચન કટુક હૂઈ વિષરૂપ, કરત મરમ છેદ દુ:ખ ઉપજાવને; સુંદર કહત ઘટ ઘટમેં વચન ભેદ, ઉત્તમ મધ્યમ અરુ અધમ સુહાવને. ૩ સુંદરદાસ. આ પ્રમાણે ટૂંકામાં શુભાશુભ વચનને પ્રભાવ દેખાડી આ શુભાશુભ વચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. - પ્રમાણિતા-વિરાર. - . ધ ડ્રમ તેમજ વ્યવહારને મુખ્યમાં મુખ્ય આધાર શુભ વચનથી શોભિત sઠ પ્રમાણિકપણઉપર છે તેથી પ્રમાણિકતા અધિકાર લખવે એ આવશ્યક છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy