________________
કંઠમાં ધારણ કરવા યંગ્ય અમૂલ્ય રત.
નટુ . दान वित्तादृतं वाचः, कीर्तिधौं तथायुषः । परोपकरणं कायादसारात्सारमाहरेत् ॥
सुभाषितरत्नभाण्डागार. સારવિનાના દ્રવ્યમાંથી દાન આપી દ્રવ્યનો સદુપયોગ કર, સારરહિત બેલવાની ભાષામાંથી સત્ય બોલવાની ટેવ પાડી વાણુને સદુપ
ગ કરી લે, નાશવંત આયુષમાંથી કીર્તિ તથા ધર્મ સાધી આયુન્ની સાર્થકતા કરવી અને અસાર શરીરવડે પરેપકાર કરી શરીરને સદુપયોગ કરે અર્થાત્ આ સર્વ અસારમાંથી સાર ગ્રહણ કરે (એ કાયર પુરૂષનું કામ નહિ પણ વિબુધ પરાક્રમીનું છે).
AVA SVESYAAYAAVAAVAASA