SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું—ભાગ ૨ ૉ. સમ પ્રયત્ન કરતા હશે? હું ધારૂંછું કે, વખતે કાઈ ખીરખલને સતાવેલે રિયાદી આવ્યે હુશે જેથી ખીરમલ પાતાના શત્રુ સમજીને મને આમ સમજાવેછે; પરંતુ તેસંબધી પછીથી ખીરખલને પૂછવું ચેાગ્ય છે, આમ વિચાર કરેછે એટલામાં તેરી ચેાથીવાર ઘંટ વાગ્યે તેથી જરા કાપ કટાક્ષ કરી કહ્યું કે તમે ખરાખર ધ્યાન આપી જોતા નથી, પણ આ ઘડી ઘડી કાણુ ધટ વગાડેછે, તે જાણવા માગુ છું; કેમકે મનુષ્યેાના વગાડયા વગર પવનથી કાઇ વખત હાલેજ નહિ; કદાચ હાલતે હાય તા, અગાડી કોઇ વખતે પશુ ક્રમ હાલ્યા નથી ? માટે ખરાખર તપાસ કરી કહેા કે કાણુ ફરિયાદી છે? જ્યારે ફરી શાહના હુકમથી ઝરોખામાં જઇ નિગાહ કરી તેા તેજ ગાય ઘટના પાસે ઉભી હતી તેથી ખીરમલે વિચાર્યું કે હાલમાં ગાયાના વધ થાયછે, માટે તે ગાયમાતાના વધ થતા અટકાવવા આ વખતે ઠીક પ્રસંગ મળ્યું છે, જેથી યુક્તિ લડાવી હિંદુઓનાં અંતઃકરણ દુભાતાં અને પવિત્ર પૂજ્ય ગામાતાનું અસહૃા સંકટ બંધ પાડું. આ પ્રમાણે વિચાર કરી શાહુને કહ્યું કે ઘંટ વગાડનાર ફરિયાદણુ એક માતા છે તેના ઉપર ઘણાજ જુલમ ગુજ્યેા છે, જેથી આંખમાંથી આંસુ વહેવરાવતી આપ હુજુર આવી છે માટે જો હુકમ હોય તા નીચે જઇ તેની ફરિયાદને સાર સમજી આવું. શાહે કહ્યું કે તમે નીચે જઇ તે માતાને ઉપર લઇ આવા હું જાતેજ તેની ફરિયાદ સાંભળવા ચાહુંછું કે તેના ઉપર શું જુલમ ગુજચે છે. ખીરખલ આલ્યો કે આલમપનાહ! આપ આ ઝરોખાથી નેકનજરથી એ માતાને જોઈ યે કેમકે તે પેાતાની વૃદ્ધાવસ્થાના સમખથી ઉપર આવી શકે તેમ નથી, શાહુ મેલ્યા ખેર જો તે આહુયાં ન આવી શકે તે હું તેને ઝોખામાંથીજ જોઇ લઇશ અને તમે નીચે જઇ તેનેા વૃત્તાંત પૂરેપૂરી રીતે જાણી આવેા. પછી શાહે વિચાર્યું કે ખીર્ખલ પ્રથમ તેા કેટલા વખતસુધી ઘટ વાગવાનું કારણુજ ખતાવતા ન હતા, જ્યારે જરા હું ગુસ્સે થયા ત્યારે બતાવ્યું કે એક માતા ફરિયાદ છે, જેથી કાંઈક આ વાતમાં વખતે ભેદ હેાય એવી શંકા રહેછે માટે ખીરમલના જાણવામાં ન આવે તેમ ઝરોખામાંથી ખીરમલ નીચે જઈ શું કરેછે તે જાણવું જોઇએ. એમ વિચારી ગુપ્તરીતે અાખામાં જઈ શાહું જોવા લાગ્યા તા એક ગાય જીરેખા સામું મોઢું કરી આંસુ વહેવરાવતી જોઇ રહી હતી અને તેના શરીરઉપર કાઇએ માર માર્યાં હતા તેવાં નીશાને પણ જણાયાં. આ પ્રમાણે ગાયમાતાની હાલત જોઇ શાહ પાતાના મનસાથે કહેવા લાગ્યા અહા! શું ખુદાની કુદરત છે કે એક જાનવરને પણ આટલી બધી સમજશક્તિ આપી છે કે જ્યાંસુધી મેં એના તરફ જોયું નહાતું ત્યાંસુધી ઘટ તુલાવતી હતી પણ જ્યારે મેં આવી તપાસ કર્યાં ત્યારે સામું જોઈ આંસુ પાડેછે. વાહ ! ખુદાની કુદરત ખુદાજ જાણેછે. પરંતુ હવે જોઈએ કે ખીરખલ એની પાસે જઇ શું કરેછે? એમ વિચારી શાહ ગુપ્ત રીતે ચારિત્ર
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy