SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ક્રયા–અધિકાર ૧૧૩ 66 પ્રિય થઇ પડેછે. ” શાહે કહ્યું કે “ ખીરખલ ! તમે કહેછે તે ખરૂં હશે; પરંતુ અનુભવવગર તેની મનમાં અસર થતી નથી; માટે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયેલું જોવાને આતુર છું. ” તે સાંભળી ખીરખલે કહ્યું કે “નામદાર થાડા દિવસમાં એને પ્રત્યક્ષ દાખલે આપને ખતાવીશ.” એ પ્રમાણે ખન્નેવચ્ચે વાર્તા થયા પછી કેટલાક દિવસા ગયા પછી સીપાઇને હુકમ કરી એક એ માસના મચ્ચાસહિત વાંદરીને પકડી બગીચાની અંદર રખાવી. તદ્ઘનતર એક વીશ હાથને ઉંડા ખાડા ખેાદી તૈયાર કરી રાખ્યું. ખાદ બાદશાહ પાસે જઈ વિનવ્યું કે “ ગરીખપરવર ! સવથી પ્રાણુ વહાલા કે બાળક વહાલું છે તેની આપને ખાત્રી કરી આપવાને આજે સમય છે; માટે આપ અગીચાની અંદર પધારો.” ખાદશાહુ આનયુક્ત થઇ ખીરમલસાથે ચાલ્યે. બગીચામાં પહેાંચ્યા પછી સીપાઇને સંકેત મુજબ સાન ખતાવી સમજાયૈ કે તેણે બચ્ચાંસહિત વાનરીને ખાડાની અંદર નાખી. ઉપરથી પાણીના પ્રવાહ ધેાધમધ ચલાવ્યે ; જ્યારે ખાડામાં પાણી ભરાવા લાગ્યું કે વાંદરી પેાતાના ખચ્ચાને છાતીસરખુ વળગાડી પાતાના બચાવ ખાળવા લાગી. તે જોઈ ખીરમલે શાહુને કહ્યું કે નામદાર ! હવે મજાતુ જોવાની છે” જોત જોતામાં થેડી વારે પાણી ખાડામાં વધવા લાગ્યું તેથી વાનરી ચારેતરફ બહુજ ઠેકડા મારી ખચાવમાટે તરડીયાં માર્યા પણ કશેા દહાડા વળ્યે નહિ. વાનરીના પેટસુધી પાણી આ વ્યું કે અચ્ચાને ખભાઉપર રાખી રક્ષણ કરવા લાગી. જેમ જેમ પાણી ઉપર ચઢતું ગયું તેમ તેમ માથાઉપર બચ્ચાને ચઢાવી ખચવા ઉપાય શેાધ્યા. તે જોઇ શાહે કહ્યું કે કેમ ખીરમલ ! પ્રાણ વહાલે કે બચ્ચાં વહાલાં ? જુઓ ખીચારી વાનરી બચ્ચાના જીવ ખચાવવા કેટલા પ્રયત કરેછે? ” ખીરખલે કહ્યું કે “ નેકનામદાર! જરા થાડી વાર જોયા કરા, હંમણાંજ તેને દાખલેા જણાઇ આવશે.” હવે વાનરીને ગળાસુધી પાણી આવી પહેાંચ્યું કે પછી તેણીએ બચ્ચાને બચાવવાની આશા ફાટ છે એમ લાગવાથી તથા હું પણ તેને મચાવ કરવામાં નાડુંક જવ ખેાઇ બેસીશ એમ વિચારી છેવટે નિરૂપાય થઈ બિચારીએ બચ્ચાને પગતળે ઘાલી તેઉપર પાતે ઉભી રહી. પેાતાને પ્રાણ અચાવવા વળખાં મારવા લાગી. તે જોઇ ખીરમલે પાણીને પ્રવાહુ અંધ કરાજ્યે અને તેને બહાર કઢાવી લીધી. પછી શાહુને વિનવ્યું કે “કેમ શિરતાંજ! અત્યારસુધી આ વાનરીને ખર્ચો કેવું પ્યારૂં હતું; પરંતુ જ્યારે પેાતાને જીવ જવાને વખત નજીક દેખાય ત્યારે બચ્ચાને જીવાડવાની આશા છોડી દૂઈ પેાતાના પ્રાણ મચાવવા ઉપાય આદર્યાં. એવીજ રીતે મનુષ્યને પેાતાનાં ખાળકા વ્હાલાં છે પણ જીવઉપર જોખમ આવી પડવાથી ઘર, ખાર, છેકરાં, સ્ત્રી, ધન, દોલત કે માબાપ વિગેરે કાઇ કાષ્ઠનું નથી. પેાતાના પ્રાણ અગાડી બધાંએ કશી વિશાદમાં નથી. માટેજ સ વસ્તુકરતાં જીવ વધારે વ્હાલા છે.” આ પ્રત્યક્ષ પ્રમાણ જોઈ બાદશાહુ ગડી તાજુમી પામ્યા અને ખીરમલની અલ 66 ૧૫
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy