SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ. યા—અધિકાર. વ્હાલા હાયછે. અજ્ઞાની લેાકા સ્વાર્થી થઇને માતાની ઇચ્છાથી વિઘ્ન ચરણુ કરીને જીવહિ'સાને માટે સાહસ કરેછે. એ કારણુથીજ આ જમાનામાં મરકી, કાલેરા વિગેરે મહા કષ્ટોને લેકે ભાગવેછે. કેમકે માતા હાથમાં બ્રા કડી લઈને મારતી નથી, માત્ર પરીક્ષપણે મનુષ્યને અનીતિને દંડ છે. મે પેાતે જોયું છે કે વિંધ્યાચળમાં દેવીનું મંદિર છે. ત્યાં હજારો સસ્કૃતના ૫'ડિતા વિશેષે કરીને નવરાત્રિમાં ભેળા થાયછે અને પ્રભાતથી માંડીને સાય કાળસુધી તે સઘળા લેાકેા સપ્તશતી ( દુર્ગાપાઢ) ના પાઠ કરેછે. જેમાં દુર્ગાની ભક્તિની પ્રશંસાજ છે. પરંતુ ત્યાં અનાથ નિર્વાથ અને સાથી ગરીખ અકરાં અને પાડાનું અલિદાન જે દેવામાં આવેછે. તે જોઇને તેના ભક્તાના મનમાં પણ એક વાર શકા થાયછે કે આવી હિંસા કરીને પૂજા કરવી ક્યાંથી ચાલી આવતી હશે? માતા પણ પાતાના પુત્રને માવાથી નારાજ થઈને ત્યાંજ ાલેરા વિગેરે રૂપે ઉપદ્રવ કરેછે. ત્યારે બ્રાહ્મણ વિગેરે ભાગેછે અને કેટલાએક લેાક ખકર ના માર્ગ તરફ જનારા થાયછે. આ વાત ઘણીવાર લેમાં પ્રત્યક્ષ જોવામાં આવેછે અને સ્વયં અનુભવવામાં પણ આવેછે. તાપણુ પકડેલા ગધેડાંના પૂછડાંને છેડતાજ નથી. માતાની ભક્તિ અકરાં મારવાથીજ થતી નથી. પેાત પેાતાનાં મતમાં માનેલી કાળી, મહાકાળી, ગારી, ગાંધારી, આ, દુર્ગા વિગેરેની સેવા ઉત્તમાત્તમ પદાર્થો ચડાવીને કરવી જોઇએ. કેટલાએક લેકા દુર્ગાપાઠની સાક્ષી આપીને પશુપૂજાને માટે આગ્રહ કરેછે. તેઓએ સમજવું જોઈએ કે, રાજુબૈશ્ય ધૃક્ષ ” એ જે પાઠ છે એમાં વિચાર કરો કે પુષ્પને જેમ સાખીત (ભાંગ્યાતાયા સિવાય) ચડાવવામાં આવેછે એમ પશુને પણ ચડાવી દેવું જોઇએ, અર્થાત ચડાવતી વખતે એવી પ્રાથના કરવી જોઇએ કે, હે જગદંબે આપના દર્શનથી અમે જેમ નિર્ભય અને આનદ્નથી રહીએ છીએ તેમજ તમારા દર્શનથી પવિત્ર થયેલ બકરો પણ જગત્માં નિય થઇને હરેક અર્થાત્ કાઇ માંસાહારીની છરી તેના ગળાપર ન કરે. એવા સંકલ્પ કરીને મકરાને છોડવા જોઇએ. જેથી કરીને પુણ્ય થાય અને માતા પશુ પ્રસન્ન થાય. વળી જગદંખાને સાચા અર્થ પણ કહેવાય. અન્યથા જગદખાનું નામ, રહેતાં રહેતાં જગદ્ભક્ષિણી થઇ જશે. "" " ASARS મહાનુભાવ! મનુજીએ ૪૮ અને ૪૯ માં શ્લાકમાં પ્રાણીઓની હિંસાથી સ્વને નિષેધ સ્પષ્ટ બતાવી આપ્યું છે. કદાચ તે શ્લોકને કવિયત્ત માનશા તે માંસાહારથી સ્વર્ગ થાયછે. એને કલ્પિત કાં ન માનવા ? જ્યારે અને કલ્પિત નથી તે બન્ને શ્લેક બળવાન છે અને ખળવાથી દુ′ળ માષિત થાયછે. જુઓ એજ અધ્યાયના ૫૩-૫૪–૫૫ બ્લેકમાં— ૬ વર્ષે વર્ષેધમેજેન, યો યનેત રાતું સમાઃ । मांसानि च न खाद्येद्यस्तयोः पुण्यफलं समम् " ॥ ५३ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy