SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સપ્તમ یحی ندیده اید و به بهره به في વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. એમાં પિષણ સત્ય છે સારૂં, માંસ દુર્ગધમય છે નારં; રેગ રક્તપિત્તાદિ કરનારે. તદુરસ્તીનાં તત્ત્વ માસે, નથી ડોકટર કહે છે ઉલ્લાસે; અન્ન ખેરાક કુદરતી ભાસેરે. બળે મુડદું આવે બંધ જેવી, માંસ ભુંજતાં બદબે તેવી; એકાવે ખાધું ધાન એવરે. • જાય સંડાસમાં માંસાહારી, બદબાથી કરે છે કારી; નાક આડું ધરે વસ્ત્ર ભારી. મળમૂત્ર વિષ્ટા ધરનારું, ગુરદામાં થઈને વહેનારૂં; એવું માંસ ભખે ન નઠારૂં રે. અન્ન ફળે મેવાને મીઠાઇ, મળે માંસથી સેંઘા ભાઈ; સ્વચ્છ સ્વાદિષ્ટ ને સુગધાઈરે. ગીધ શ્વાન વાયસને ગાશે, મલિન માંસને દુર્ગધી ચારે, નથી આહાર માણસને એ સરેરે. વિવેકી વિરે પશુ પાળે, તજી માંસ ભખે ભાજપાલ; નેક ટેકે સાકળચંદ ચાલેરે. સાકળચંદ સાખી. મારે દીવાળી થઇ આજ જિનમુખ જેવાને–એ રાગ. મળે અધુરે ન્યાય મનુષ્યને, પશુને નહિ તલભાર; એજ અનીતિ આજ કાલમાં, તે અપરંપાર. - હિંસા નવિ કરીએ. ૪ તૃણ ખાઈ જીવન કરનારી, મુંગી જાત મરાયરે; જે છે તે ઉપયોગી છે, છતાં મળે અન્યાય. હિંસા નવિ કરીએ. ૪૭. ઉજમશી,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy