SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દયા-અધિકાર. ૯૩ અવ્યાં છે તે ખરેખર દયાનમાં રાખવા ગ્ય છે. એટલે આ અધિકારમાં દયાસંબંધી વિવેચન કરવા યથાશક્તિ-બનતું પ્રયત્ન કરવામાં આવ્યું છે તે સર્જન-ગુણગ્રાહી જીવે પિતાના લક્ષ્ય બિન્દુમાં લેશે એટલું નિવેદન કરી તે અધિકારનો આરંભ કરવામાં આવે છે. ખરી રીતે દેખતે કોણ? મનુષ્ય (૨ થી ૨૨). मातृवत्परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । .માત્મવસર્વમૂતેy, થર પતિ સ સ્થતિ છે ? . અન્યની સ્ત્રીઓમાં માતાની માફક, બીજાના ધનમાં ઢેફાની માફક, સર્વ ભૂતપ્રાણીમાત્રમાં પોતાના આત્માની માફક જે પુરૂષ જુવે છે તે જ સત્ય દષ્ટ છે. અર્થાત્ નેત્રવાળે છે અને આમાં બીજી રીતે નજર કરનાર અન્વજ છે. ૧. અહિંસા (ભૂતપ્રાણીઉપર દયા) તે સમગધર્મનું મૂળ છે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषितम् । इदं हि मूलं धर्मस्य, शेषस्तस्यैव विस्तरः॥२॥ સર્વ ભૂતપ્રાણીમાત્રમાં કેઇની પણ હિંસા ન કરવી.” આજ સર્વ ધર્મનું મૂળ તત્ત્વજ્ઞ પુરૂએ કહેલું છે. બાકીનાં પુણ્યકમે તે તેનેજ (અહિંસારૂપી ધર્મવૃક્ષને) વિસ્તાર છે. ૨. જીવદયા પાળવામાં પુરૂષે પિતાના પ્રાણેનું જ દૃષ્ટાન્ત લેવું. यथा मम प्रियाः प्राणास्तथान्यस्यापि देहिनः । રુતિ અલી ન વર્તવ્યો, ઘોર: માનવ રૂ પુરૂષે પિતાના મનમાં વિચાર કરે જોઈએ કે–જેમ મને મારાં પ્રાણ વ્હાલાં છે, તેમ અન્ય પ્રાણીને પણ પિતાનાં પ્રાણે પ્રિય હોય છે. એમ માનીને સુજ્ઞ પુરૂષોએ ઘેર એ પ્રાણીમાત્રને વધ ન કરે. આ ભાવ છે. ૩. મૃત્યુ એ ત્રાસદાયક મહા ભય છે. उद्यतं शस्त्रमालोक्य, विषादं यन्ति विह्वलाः। जीवा कम्पन्ति सन्त्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥ ४ ॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy