SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સયમ-અધિકાર. ૮૧ કોઇ પ્રાણીની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચારી ન કરવી, પ્રહ્મચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી, મદિરા, માંસ અને મધને ત્યાગ કરવા તથા રાત્રિવખતે લેાજન ન કરવું, ૧, સંયમવૃક્ષનાં આ પુષ્પા કહેછે. अहिंसा प्रथमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः । सर्वभूतदया पुष्पं, क्षमा पुष्पं विशेषतः || २ || ध्यानं पुष्पं तपः पुष्पं, ज्ञानं पुष्पं तु सप्तमम् | सत्यमेवाष्टमं पुष्पं, तेन तुष्यन्ति देवताः ॥ ३ ॥ एते कस्यापि . અહિંસા પ્રથમ પુષ્પ છે, ઇન્દ્રિયાના નિગ્રહ એ બીજું પુષ્પ છે, સવ ભૂતપ્રાણીઉપર દયા રાખવી એ ત્રીજી પુષ્પ છે, ક્ષમા રાખવી તે ચાથું પુષ્પ છે, ઇષ્ટદેવનું ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠ્ઠ પુષ્પ છે, જ્ઞાન સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમુ પુષ્પ છે. તે પુષ્પસમૂહના અણુથી દેવતા પ્રસન્ન થાયછે. ૨, ૩. દશ પ્રકારના યમા. आनृशंस्यं क्षमा सत्यमहिंसा दम आर्जवम् । प्रीतिः प्रसादो माधुर्य, मार्दवं च यमा दश ॥ ४ ॥ નિર્દયપણું ન રાખવું, ક્ષમા રાખવી, સત્ય ભાષણ કરવું, કાઇ પણુ પ્રાણીની હિંસા ન કરવી, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી, સરલતા રાખવી, ઇષ્ટદેવઉપર પ્રેમ રાખવા, મન પ્રસન્ન રાખવું, મધુરતા અને મૃદુપણું (માનરહિતપણું) આમ દેશ પ્રકારના યમ છે. ૪. મેાક્ષના ચાર પ્રતિહાર. मोक्षद्वारप्रतीहाराश्चत्वारः परिकीर्त्तिताः । शमो विवेकः सन्तोषचतुर्थः साधुसङ्गमः ॥ ५ ॥ મેાક્ષના દરવાજાના ચાર પ્રતીહારા કહેલા છે તે કયા ? શમ (મનેનિગ્રહ), વિવેક, સતેાષ અને સાધુપુછ્યાને સમાગમ, એટલે આ ચાર દરવાના મેાક્ષદ્વારને ખાલી આપેછે. પ. ૧૧
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy