SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સુદેવ ( ર )–ધિકાર. માત્મય દીક્ષાત્સવ ભૂમિ પણ ચાર અંગુળ ઉલસાયમાન થાય છે, ક્રિશાએ પણ આનă પામી હૈાય તેમ પ્રસન્ન-નિમળ થાય છે. વનરાજી નવપાવ પુષ્પક્ળે પૂર્ણ અને નૃત્ય કરતી જણાય છે. વાયુ સુગંધી શીતળ અને મધુર મંદ મંદ વાય છે, પક્ષી પણ જયકારી નિ કરતા કલ્લેાલ કરે છે. સવ પ્રજાને પ્રમેાદ થાય છે, ઘેર ઘેર વસંત ક્રીડાક્રિક મહેાત્સવ પ્રવર્તે છે, છપ્પન ક્રિશા કુમારીઓનાં અને ચાસઢ ઇંદ્રાનાં આસન કપાયમાન ચાય છે, તેઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મ થયા જાણી પરમાનથી પૂર્ણ થઈ શીઘ્રણે પાત પેાતાની સવ ઋદ્ધિ અને પરિવાર સહિત આવે છે. પ્રથમ દિશાકુમારીએ આવીને ભૂમિ શેાધા, સુગ'ધી જળ ને પુષ્પની વૃષ્ટિ કરી પ્રસાત કાર્ય કરી જાય છે, પછી ઇંદ્ર આવીને પ્રભુને મેરૂ શિખરે લઈ જઈ મહા વિસ્તારથી વિવિધ પ્રકારના મહેાત્સવ વડે જન્માભિષેક મહિમા કરી પ્રભુને માતા પાસે મુકી સ્વસ્થાને જાય છે, પ્રભુ પશુ રાજ ઋદ્ધિ ભાગવી વર્ષીદાન દઈ દીક્ષા લેવા તત્પર થાય છે, તે વખતે પણ પાછા ઈંદ્રાદ્ધિક આવી અભિષેક અને દીક્ષા મહાત્સવ કરે છે, પ્રભુ દીક્ષા અંગીકાર કરીને તપ સંયમ વડે જ્ઞાનાવરણુાદિ ચાર ઘાતિ કર્માંના ક્ષય કરી કેવળ વીતરાગ સČજ્ઞ થાય છે, તે વખતે ઈંદ્રાર્દિક આવી સમવસરશુ રચે છે, પ્રભુ રત્ન સિંહાસને ખીરાજી ત્રિભુવનની પદામાં યથાર્થ વસ્તુ ધર્મમય દેશના આપે છે, તે દેશના એક ચેાજન પૃથ્વીમાં સર્વ જીવાને સ્વ સ્વ ભાષાપણે ૫ણિમે છે, અનેક જીવાએ પૂછેલા જુદા જુદા પ્રશ્નાના ઉત્તર પ્રભુજી તેમના મનનુ' સમાધાન થાય તેવા એક વચને આપે છે, પછી ધમ દેશના દેતા સતા મહિમ`ડળમાં વિચરે છે, અષ્ટ મહા પ્રાતિહા અને ચાત્રીશ અતિશય વડે અલ કૃત થાય છે, માર્ગમાં વૃક્ષા નમે છે. પક્ષોએ પ્રદક્ષિણા દે છે. કાંટા અધમુખ થઈ જાય છે, છએ ઋતુ સવ કાળે સુખ આપે તેવી વર્તે છે. ઇત્યાક્રિ અનંત મહિમાવાળા તીર્થંકરા થાય છે. નિર્વાણુમહિમા કેવળીને આ કહેલ પ્રભાવ હાતા નથો. તેા કેવળ જ્ઞાન હૃનવડતા હોય છે. આ પ્રમાણે અરિહંત દેવ પરમાથે પરમ ઉપકારી હાવાથી મુખ્યતાએ “ દેવ ” કહેવાય છે. તેમનો જે કેાઈ - જ્ઞાની જીવ અશાતના અનાદર અવજ્ઞાર્દિક કરે છે તે અનંત કાળ પર્યંત ક્રુતિમાં રઝળે છે. અને તેમની ભકિત કરનારા જીવા સર્વ પ્રકારની સુખ સ‘પદા પામેછે, જ્ઞાન દર્શન ઉપજાવી જ્ઞાનાત્સવ સામાન્ય પરિખવ આખરે સર્વ કર્મો ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરે છે તે વખતે પણ ઈંદ્રાદ્રિ દેવતાઆ મહિમા કરે છે એવી રીતે તીર્થંકરાના પાંચે કલ્યાણક · મહિમાવાળાં હેાનાથો જગમાં તેમની અધિકતા સ્વાસાવિક હોય તેમાં કાંઇ આશ્ચય નથી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy