SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ રિ સુદેવ-અધિકાર જ્યાં જિનેશ્વર ભગવાન વિચરે ત્યાં ફરતા પાંચસે કોશમાં રાગ, (૮) વૈર ) ઈતિ, (૧૦) મારી,(૧૧) અતિ વૃષ્ટિ (૧૨) અનાવૃષ્ટિ, (૧૩) દુષ્કાળ,(૧૪) સ્વચક અને પરચકને ભય (૧૫) આ બધાં થતાં નથી. એ અગીઆર એટલે પાંચથી પંદર સુધીના અતિશય, (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મેહનીય અને (૪) અંતરાય એ ચાર ઘાતિ કર્મના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ૩૦. ભગવાનના ચેત્રીશ અતિશયનું સ્વરૂપ. G૧. खे धर्मचक्रं चमराः सपादपीठम्मृगेन्द्रासनमुज्ज्वमञ्च । छत्रत्रयं रत्नमयध्वजोऽड्विन्यासे च चामीकरपङ्कजानि B? II ભગવાનની આગળ આકાશમાં ધર્મ ચક્ર ચાલે છે. (૧) બે બાજુ ભગવાનને ચામર વીજાય છે. (૨) બેસવાને પાદ પીઠ સહિત ઉજવળ સિંહાસન પ્રાપ્ત થાય છે (૩) મસ્તક ઉપર ત્રણ છત્ર હોય છે, (૪) રત્નમય ધ્વજ (ઇદ્ર ધજા) આગળ ચાલે છે. (૫) ભગવાન જ્યાં ચરણ મૂકે ત્યાં દેવતા સુવર્ણનાં કમળ રચે છે. (૬) ૩૧. તથા– इन्द्रवंशा. वप्रत्रयश्चारुचतुर्मुखाङ्गताश्चैत्यद्रुमोऽधोवदनाश्चकण्टकाः । द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकैर्वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥ १२ ॥ દેવતા ત્રણ ગઢ સહિત સુંદર સમવસરણ રચે છે, (૭) સમવસરણમાં બિરાજે ત્યારે ભગવાન ચાર મુખે દેશના દેતા નજરે આવે છે એટલે એક તરફ ભગવાન પિતે સાક્ષાત બિરાજે છે અને ત્રણ બાજુ તેમના જેવા જ રૂપના ત્રણ બિંબ દેવતા પધરાવે છે. એટલે ચારે તરફ દર્શનનો લાભ લેકેને મળે (૮) દેવતા ભગવાનના ઉપર ચૈત્ય વૃક્ષ બનાવે છે. (૯) તથા ભગવાન વિચરે ત્યાં કાંટાએ અધે મુખ થઈ જાય છે. (૧૦) વૃક્ષે નમી જાય છે. (૧૧) આકાશમાં દેવ દુંદુભિને ઉચ્ચ વનિ થાય છે, ( ૧૨ ) પવન અનુકૂળ વાય છે (૧૩) અને જમણી તરફનાં શુકન થાય છે(૧૪) ૩૨. એ સિવાય - ૩૫ાતિ. गन्धाम्बुवर्षम्बहुवर्णपुष्पष्टिः कचस्मश्रुनखाप्रद्धिः। चतुर्विधा मर्त्य निकायकोटिजघन्यभावादपिपादेशे *બધાન્યપદ્રવાસ કgો મૂવિવાવિકાગિરાળ: ધાન્યને ઉપદ્રવ કરનાર ઉંદર ટીડ વગેરે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy