SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ *^^^^^ ^ વ્યાખ્યાન સાહિત્ય સભા અશોક વૃક્ષ (૧), દેવતાએ કરેલી પુષ્પની વૃષ્ટિ (૨), દિવ્ય વનિ (૩), ચામર (), આસન (૫), ભામંડલ (૬), દુંદુભિને નાદ (૭) અને છત્ર (૮) એ આઠ પ્રાતિહાર્ય શ્રી જિનેશ્વર ભગવતની સાથે હમેશાં વિદ્યમાન હોય છે. સ્ટ શ્રી જિનેન્દ્ર ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન, तेषां च देहोऽञ्जतरूपगन्धो, निरामयः स्वेदमलोज्जितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषन्तु, गोक्षीरधाराधवल पवित्रम् ॥७॥ જિનેશ્વરનું શરીર અદભુત રૂપ અને સુગંધવાળું રેગથી રહિત, તેમજ પસી ન તથા મળથી વર્જિત હોય છે (૧) તેમને શ્વાસ કમળના જેવા ગંધ વાળ હોય છે (૨) તેમનું રૂધિર તથા માંસ ગાયના દૂધની ધાર જેવું ઉજવળ અને દુર્ગધ રહિત હોય છે (૩) ૨૭ શ્રી જિનેન્દ્ર ભગવાનના અતિશયનું તેજ आहारनीहारविधिस्त्वदृश्यश्चत्वार एतेऽतिशयाः सहोत्याः। ક્ષેત્રે રિથતિનનમાત્ર, ગુવતિગનોટિસ ૨૮ તેમને આહાર તથા નીહાર (ઉત્સર્ગ) નો વિધિ અદ્રશ્ય હોય છે એટલે ચર્મ ચક્ષુ જોઈ શકતાં નથી (૪). આ ચાર અતિશયે સહજ એટલે તેમના જન્મથી જ હોય છે, તેમના અતિશયે કરી એક જન પ્રમાણુ સમવસરણની ભૂમિમાં મનુષ્ય, દેવતા અને તિર્યંચની કેટા કેટી રહી શકે છે. (૫) ૨૮ શ્રી જિનેન્દ્ર ભગવાનની ભાષા તથા ભામંડળ કાન્તિ. वाणी नृतिर्यक्सुरलोकभाषासंवादिनी योजनगामिनी च। भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलत्रि ॥९॥ તેમની વાણી મનુષ્ય,તિર્યંચ અને દેવતાને સર્વસ્વ ભાષામાં પરિણમે–એટલે તેઓ બધા સમજી શકે તેવી અને એક જન સુધી સંભળાય તેવી હોય છે. (૬) સૂર્યના મંડળની શોભાને હરાવનાર સુંદર ભામંડળ તેમના મસ્તક પાછળ હોય છે. (૭) ૨૯ શ્રી જિનેન્દ્ર ભગવાનના વિહારમાં શાંતિનું સામરાજ્ય, 8 વેરા. साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरतयो मार्यतिवृष्टयदृष्टयः । दुर्भिक्षमन्यस्वकचक्रतोभयं, स्यान्नैतएकादश कर्मघातजाः । * ૨૭ થી ૩૪ અધ્યાત્મ કલ્પદ્રુમ દ્રવંશા ”નું લક્ષણું “ચાહિયંરા તરસંયુતઃ મત ગણુ ત ગણુ ગણ અને રણ આમ બાર અક્ષરનું એક ચરણ થાય છે. એવાં ચાર ચરણ મળી “વા ” છંદ કહેવાય છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy