SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય મહ. પ્રણ wwww નવકાર મંત્રની મહત્તા, चक्रिविष्णुमतिविष्णुधलायैश्वर्यसम्पदः । नमस्कारमभावाब्धेस्तटमुक्तादिसभिमाः ॥६॥ ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, અને બળદેવ વગેરેના ઐશ્વર્યની જે સંપ ત્તિઓ છે, તે નવકાર મંત્રના પ્રભાવરૂપ સમુદ્રના તીરપર પડેલા મોતી વગેરેની સમાન છે. ૬૪ વશીકરણ વગેરે કર્મમાં આ મંત્રની સત્તા. पश्यविद्वेषणक्षोभस्तम्भमोहादिकर्मसु । यथाविधि प्रयुक्तोऽयं, मन्त्रः सिद्धिं प्रयच्छति ॥ ७॥ વિધિ પ્રમાણે એ પરમેષિમંત્રને પ્રવેશ કરવામાં આવે છે તે વશીકરણ, શત્રુ મારણ, સ્તંભન અને મોહાદિક કર્મોની સિદ્ધિને આપે છે. ૭ નવકાર મંત્ર કે કલ્પવૃક્ષ? तिर्यग्लोके चन्द्रमुख्याः, पावाले चमरादयः । सौधर्मादिषु शकाद्यास्तदग्रेऽपि च ये सुराः ॥८॥ तेषां सर्वाः श्रियः पञ्चपरमेष्ठिमहत्तरोः । अङ्करा वा पल्लवा वा, कलिका वा सुमानि वा ॥९॥ તિર્યંગ લેકમાં ચંદ્ર પ્રમુખ, પાતાળ-અલેકમાં ચમદ્ર વગેરે, હર્ષ લેક-સૈધર્માદિ દેવલેકમાં શદ્ર વગેરે અને તેમની આગળ રહેલા જે દેવતાઓ છે, તેમની સર્વ સમૃદ્ધિ તે પંચપરમેષિ મંત્રરૂપ કલ્પવૃક્ષના અંકુર, પાલ, કળિઓ અને પુષ્પો છે. ૮-૯ શ્રી પરમેષ્ટિ મંત્ર જાપનું ફળ. ते गतास्ते गमिष्यन्ति, ते गच्छन्ति परं पदम् । आरूढा निरपायं ये, नमस्कारमहारथम् ॥१०॥ જેઓ નમસ્કાર મંત્રરૂપી અવિનાશી મહા રથ ઉપર આરૂઢ થયેલા છે, તેઓ પરમપદ–મેક્ષને પામેલા છે, પામવાના છે અને પામે છે. ૧૦ ૪ ૬ થી ૨૩ નમસ્કાર મહામ્ય-સિદ્ધસેન દિવાકરત.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy