SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ પૂજા–(ભાવપૂજા) અધિકાર. ૧૫ રાજ્જા —ધ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વે ધર્માને લવણાવતરણ કરીને સામર્થ્ય યોગે કરીને રોાલતા આરતિ વિધિ કરો. વિવેચન—ધર્મ સન્યાસ એટલે આદયિક સ્વભાવ રૂપ ઇચ્છાના પરિણામેાના દ્વિતીય અપૂવ કરણને વિષે ત્યાગ, તે રૂપી અગ્નિકુંડ કરીને, પ્રાગ્યમ એટલે સરાગ અવસ્થાથી થતા ક્ષાાપશમિક ધર્મો, સમ્યક્ દશનાદિ તેનું ક્ષાયિક ભાવની પ્રાપ્તિએ કરીને લવણુાવતરણ રચીને, સામર્થ્ય, એટલે ક્ષપકશ્રેણિના શિખર ઉપર લભ્ય પરિશામ, તેણે કરીને શોભતા આરતિની વિધિ પૂરો રચા, પ્રાગ્યમ એટલે પૂર્વના સરાઅધમ તે રૂપી લુણુ-મીઠુ‘-પ્રભુ ઉપરથી ઉતારીને અગ્નિમાં નાંખેા. એટલે સરાગ ધર્માંના ત્યાગ કરે, અને ધર્મ સન્યાસ અગ્નિએ કરીને આરતિ ઉતારાયાને વીતરાગ ધન। આદર કરી. પ કેવા પ્રકારના દીવા તથા નૃત્ય વગેરે જોઇએ? स्फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान्भव ॥ ६ ॥ શબ્દા—અનુભવ રૂપી સ્ફુરત્ માઁગળદીપ તે દેવની અત્રે સ્થાપા, યાગરૂપી નૃત્યને વિષે તત્પર થાઓ, અને તૈાયંત્રિક રૂ૫ સયમવાળા થા વિવેચન—અનુભવ એટલે આત્મસ્વરૂપના આસ્વાદન યુક્ત સ્પજ્ઞાન, તે રૂપી વિલાસ ધારણ કરવા વાળા, સર્વ ઉપદ્રવ શાંત કરનાર, મંગળનાં પ્રીપ શુદ્ધાત્મ દેવના સુખાગ્રે સ્થાપે; અને ચેાગ એટલે મન વચન અને કાયાનું શુદ્ધ આત્મભાવ ને વિષે એકાય પ્રવન તે રૂપી નૃત્ય ને વિષે તત્પર થાઓ-ઉપયોગ વૃત્તિ કરા; તૈાય' એટલે મુરજાતિ વાદિત્રના ધ્વનિ તેના ત્રિક-સંધ– તે રૂપી ઇંદ્રિયયેાગ - ષાય નિગ્રહરૂપ સંયમ વાળા થાએ. મન સયમ, વચન સંયમ અને કાય સયમ વાન્ થાઓ. હું પ્રભુ આગળ કેવા પ્રકારની ઘટા જોઇએ ? उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करक्रोडे महोदयः ॥ ७ ॥ શબ્દા—આ પ્રમાણે ભાવ પૂજાને વિષે તત્પર, ઉલ્લાસ યુક્ત મનવાળા અને સત્ય ઘ'ટા નાદ કરનારના મહાક્રય કરફ્રેડ ને વિષે છે. વિવેચન—પૂર્વોક્ત વિધિ પ્રમાણે ભાવ પૂજા એટલે શુદ્ધ સ્વભાવે કરીને પૂજા અથવા શુદ્ધ સ્વભાવ સામગ્રીમય પૂજા, યાને શુદ્ધ સ્વભાવની પૂજા, અર્ચના, તેને વિષે જે તત્પર છે તેના અને જેનુ ચિત્ત પરમ આહ્વાદવાળું છે તેના, તથા સત્ય એટલે ४
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy