SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા—અધિકાર. શ્રી જૈન ખિને પ્રમાર્જન કરનારને ફળ. सयं पमज्जणे पुण्णं सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला अणन्तं जीअवाइए ॥ ७ ॥ પ્રભુને પ્રમાન કરવાથી સેાગણું, ચંદૅન વડે વિલેપન કરવાથી હજારગણુ, પુષ્પમાળા ચડાવવાથી લાખગણુ. અને ગીત વાત્રિ કરવાથી અનતગણું ફળ થાય છે. ૭. વીતરાની સેવાથી મેાક્ષ પ્રાપ્તિ પરિચ્છેદ ૧૭ નપજ્ઞાતિ. ( ૮ થી ૧૦ ) गृहादिकर्माणि विहाय भव्याः, श्रीवीतरागं परिपूजयन्ति । शुद्धभावात्रिदशाधिपत्वं, सम्पादयन्त्याशु शिवं क्रमेण ॥ ८ ॥ જે ભવ્ય મનુષ્યે ઘર વગેરેના કામ છે!ડી દઇ શુદ્ધ ભાવથી શ્રી વીતરાગ ભગવાને પૂજે છે, તે ઇંદ્ર પણાને પ્રાપ્ત કરે છે; અને પછી અનુક્રમે સત્વમેાક્ષને પામે છે. ૮. પુષ્પ પૂજા. पूर्व नवाङ्गं नवभिः प्रसूनैः, पूजाकृता श्येनकमालिकेन । ततो नवस्वेव भवेषु लक्ष्मीं, नवां नवां प्राप शिवर्द्धिमन्ते ॥ ९ ॥ પૂર્વે સ્પેનક નામના માલીએ નવ પુષ્પાથી પ્રભુના નવ અંગે પૂજા કરી હતી, તેથી તેણે ન ભવને વિષે નવી નવી લક્ષ્મીને પ્રાપ્ત કરી છે. છેવટે તે મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત થયા. ૯. न यान्ति दास्यं न दरिद्रभावं, न प्रेष्यतां नैव च हीनयोनिम् । न चापि वैकल्यमिन्द्रियाणां, ये कारयन्त्यत्र जिनेन्द्रपूजाम् ॥ १० ॥ જેએ. આ લેાકને વિષે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરાવે છે, (ભણાવે છે,) તે દાસપણાને અને દારિદ્રયપણાને પામતા નથી, કેાઇની તાબેદારી ઉઠાવતા નથી, હલકી જાતિમાં જન્મતા નથી અને ઇંદ્રિયાની વિકળતા પામતા નથી. તેા પછી જે પાત પૂજા કરે તેનુ તેા કહેવું જ શું ? ૧૦ પૂજાનાં ઉપકરણ, द्रुतविलम्बित. उदकचन्दनतन्दू लपुष्पकैश्चरुमुदीपसुधूपफलार्घकैः । धवलमङ्गलगानरवाकुले, जिनगृहे जिनदेवमहं यजे ॥ ११ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy