SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ www શ્રી અક્ષત પૂજા, अक्षतान् ढौकयेद्योऽत्र देवाने भक्तिपूर्वकम् । अखण्डसुखमामोति स्त्रीपुत्रधनसंयुतम् ॥३॥ જે પુરૂષ જિનેશ્વરની આગળ ભક્તિ પૂર્વક અક્ષત ધરે છે, અર્થાત જે અક્ષત પૂજા કરે છે, તે પુરુષ સ્ત્રી, પુત્ર અને. દ્રવ્યથી સુખી થઈ અંતે અક્ષય-મેક્ષરૂપ અખંડ સુખ પ્રાપ્ત કરે છે. ૨ फलपूजाविधौ तु स्यात् सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं स्वर्गमोक्षसुखान्यपि ॥ ३ ॥ જિનેશ્વર ભગવાનની ફળ પૂજા કરવાથી સૈભાગ્ય, લેકમાન, એશ્વર્ય, રૂપ, આરોગ્ય અને સ્વર્ગ યાવત્ મેક્ષનાં સુખ પણ મળે છે. ૩ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજાનું ફળ उपसर्गाः क्षयं यान्ति छिचन्ते विघ्नवद्भूयः ।। મના કણજાતિ પૂજ્યમાને વિનેશ્વર | ૪ || શ્રી જિનેશ્વરને પૂજવાથી ઉપદ્રવ ક્ષય પામે છે, વિઘરૂપી લતાઓ છેદાઈ જાય છે, અને હૃદય પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. ૪ જિન મંદિરમાં પ્રવેશ કરવા વગેરેનું ફળ. માર્યા–(૫ થી ૭) संपत्तो जिण भवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरि अन्तुफलं दारदेसटिलहइ ॥५॥ જે પુરૂષ જિન ભવનને પ્રાપ્ત કરે છે તે છમાસી તપનું ફળ પામે છે, અને જિન ભગવાનના દ્વાર પ્રદેશમાં સ્થિર થતાં સંવત્સરી (વર્ષ) તપનું ફળ મેળવે છે. ૫ પ્રદક્ષિણ વગેરેનું ફળ. पायखिणेण पावइ, वरि ससयंफलं तउजणे महिये । पावइवरिस सहस्स अणंत पुणं जिणे थुणिये ॥६॥ . જિનેશ્વરને પ્રદક્ષિણ કરવાથી સો વર્ષીતપનું ફળ મેળવે છે. પૂજવાથી હજાર વર્ષીતપનું ફળ મેળવે છે, અને સ્તુતિ કરવાથી અનન્તગણું ફળ મેળવે છે. ૬
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy