________________
પરિચ્છેદ ધર્મવરૂપ-અધિકાર
૪ર૩ जगति बहुविधानां व्याकुलानां जनानां
રાજામરાળાનાં નિત્યમે દિ ઘઃ | 8 || સેકડો દુઃખને પામેલા, સંસારના કલેશ અને વ્યાધિથી પીડિત થયેલા, મરણના ભયથી મૃત તુલ્ય થયેલા, દુઃખ તથા શેકથી પીડાયેલા, આશ્રય વગરના એવા ઘણું વ્યાકુલ મનુષ્યને જગતમાં નિત્ય એક ધર્મજ આશ્રય છે. ૧૫
ધર્મનાં વિવિધ ફલે
शिखरिणी. कुलं विश्वश्लाघ्यं वपुरपगदं जातिरमला मुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं
यदन्यश्च श्रेयो भवति भविनां धर्मत इदम् ॥ १६ ॥ જગતમાં વખાણવા ચોગ્ય એવું કુલ, રોગ રહિત શરીર, નિર્મલ. ક્ષત્રિય વૈશ્ય, બ્રાહ્મણદિ જાતિની પ્રાપ્તિ, સુન્દર રૂપ, સારું ભાગ્ય, ઉત્તમ સ્ત્રી, ભેળવી શકાય તેવું ધન, દીર્ઘ આયુષ્ય, યુવા વરથા, (જુવાની) દઢ એવું બળ, કૈવત, નમાવી શકાય તેવી પદવી, અને બીજું જે પારલેકિક કલ્યાણ એ બધું સંસારી ભવ્ય જીને ધર્મ થીજ થાય છે. ૧૬
સુયોગ એ ભાગ્યબળ છે. માતા . (૧૭–૧૮) - जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके विद्वादोष्टिचनपटुता कौशलं सक्रियासु ।' साध्वी लक्ष्मीश्चरणकमलोपासनं सद्गुरूणाम्
शुद्धं शीलं सुमतिरमला प्राप्यते भाग्यवद्भिः॥ १७ ॥ ઈન્દ્રિયને જેમાં નિગ્રહ છે એવો જૈન ધર્મ કે જે વૈભવ પ્રસિદ્ધ છે તે, સાધુ સમાજને સત્સંગ, વિદ્વાનોની સાથે ગોષ્ટિ-સત્સંગસભા-વચનેનું ચાતુર્ય, સુન્દર ક્રિયાઓમાં કુશલતા, શ્રેષ્ઠ એવું ધન, સદ્દગુરૂઓના ચરણકમલનું ઉપાસન, પવિત્ર સ્વભાવ, અગર આચરણ, અને નિર્મલ એવી સુમતિ આ બધાં પદાર્થો ભાગ્યવાન પુરૂષને જ પ્રાપ્ત થાય છે. ૧૭