SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ દુષ્ટના ધર્માચરણથી અધમની વૃદ્ધિ. __अनुष्टुप् व्याघस्य चोपवासेन, पारणं पशुमारणम् ।। दुर्जनस्य विशिष्टत्वं परोपद्रवकारणम् ॥ १ ।। વાઘ જે ઉપવાસ કરે તે તેના પારણામાં પશુ હિંસાજ થાય, તેમ ખળ પુરૂષની શ્રેષ્ઠતા બીજાને દુઃખનું કારણ થાય છે. ૧ ખલ પુરૂષના ઘર્મમાં હિંસા. માર્યા (૨ થી ૪) धर्मारम्भेऽप्यसतां परहिसैव प्रयोजिका भवति । काकानामभिषेकेऽकारणतां दृष्टिरनुभवति ॥३॥ જેમ કાગડાએ નાન કરે છે, ત્યારે વસાદ થતો અટકી જાય છે. તેમ ખળ પુરૂ ધર્મ કરે, તે પણ તેમાં બીજાની હિંસાનું કારણ રહેલું હોય છે. ૨ જાળ અને ખળનું ચરિત્ર સમાન હોય છે. घंशावलम्बनं यद्यो विस्तारो गुणस्य या च नतिः। तज्जालस्य खलस्य च निजाडू-सुप्तप्रणाशाय ॥ ३ ॥ જેમ જાળ વશ (વાંસ) ને અવલબીને રહે છે, ગુણ (દોરડા) ના વિસ્તાર વાળી છે અને નમ્રતા બતાવે છે છતાં પિતાના અંક (મધ્ય ભાગ) માં સુતેલ પ્રા. ના પ્રાણુને ન શ કરે છે. તેમ દુર્જન પણ વંશ (સારા કુળ) વાળો હોય પુષ્કળ ગુણવાળે હાય, નમ્રતાવાળો હોય, છતાં પિતાના ઉપર વિશ્વાસ રાખીને રહે. લા મનુષ્યોને નાશ કરે છે. ૩ ખલને ગુણ પણ બીજાને બાધક થાય છે. प्रकृतिखलवादसतां, दोष इव गुणोऽपि बाधते लोकान् । विषकुसुमानां गन्धः सुरभिरपि मनांसि मोहयति ॥ ४ ॥ ઝેરી પુષ્પને અન્ય સુન્દર (ખુશબેદાર) હોય તે પણ (સુંઘનાર મનુષ્ય ના) મનમાં મોહ ( મૂછ ) ઉત્પન્ન કરે છે તેમ દુષ્ટ લકે સ્વમાથી જ ખેલ છે માટે તેને ગુણ દેષની માફક લેકેને પીડા કરે છે. ૪ હ૭ ૧ થી ૪ સુભાષિત રત્ન ભાંડાગાર પરંપરાથી વૃદ્ધ લોકોની કહેવત છે કે જ્યારે કાગડે નહાય છે, ત્યારે વરસાદ થતા નથી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy