SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. નાયક વગરનું નિર’કુશ યંત્ર. शार्दूलविक्रीडित. एणः क्रीडति सूकरच खनति द्वीपी च गवयते, क्रोष्टा क्रन्दति वल्गते च शशको वेगादुरुर्धावति । निःशङ्कः करिपोतकस्तरुलता मुन्मोटते लीलया, हो सिंह विना वा विपिने कीदृग्दशा वर्तते ॥ ७ ॥ પંચમ હુ હૈ ( ખેદ સૂચક સંખેાધન ) હું સિંહુ તારા વિના આજ આ વનમાં કેવી દશા વર્તી રહી છે. કે હિરણ ( મૃગ ) રમત કરી રહ્યા છે. ડુક્કર ( ભૂમિને પેાતાના દાતરડાથી) ખેાદી રહ્યા છે. દીપડો મહા ગવમાં ગરકાબ થઈ ગયા છે. શીયાળ બરાડા પાડી રહ્યા છે. શશલે ( જયાં ત્યાં ) વળગી રહ્યા છે રૂરૂ નામના મૃગલે ( આમ તેમ) દેડી રહ્યા છે, અને હાથીનુ` ખચ્ચુ લીલા (૨મત) થી વૃક્ષની લતાને ઉખેડી રહ્યું છે. મતલત્ર કે સમર્થ નાયકના અભાવમાં ખેલ પુરૂષ પોતાનું કેવું ચાતુર્ય ભિન્ન મિન્ન રીતે દર્શાવે છે તેનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અન્યાક્તિ છે. અન્યાયાપાર્જિત ધન કરતાં નિધનની કિમત. अनुष्टुप् वरं दारिद्र्यमन्यायप्रभवाद्विभवादिह कृशताभिमता देहे पीनता नतु शोफतः જેમ સેાજાના રાગથી શરીરમાં પુછ્તા ( જાડાઇ ) કરતાં નીરેગી શરીરની કૃશતા ( પાતળાઇ) સારી છે તેમ આ જગતમાં અન્યાયથી ઉત્પન્ન કરેલ સમૃદ્ધિ કરતાં દરિદ્રતા સારી છે; ૧ કુટુબીના આશ્રય કરતાં મરણમાં શાંન્તિ. वरं मृत्युर्नरं भिक्षा वरं सेवापि वैरिणाम् । दैवाद्विपदि जातायां स्वजना भिगमो न तु ॥ २ ॥ દૈવથી કદી વિપત્તિ ઉત્પન્ન થાય તે મરણ પામવું સારૂં, ભીખ માગવી સારી અને દુશ્મનેાની નાકરી કરવી પણ ઉત્તમ છે, પરંતુ સ્વજન ( કુટુંબી ) ના આશ્રયની રહેવુ એટલે સ્વજનની નાકરી કે યાચના કરવી સારી નથી. સદાચારમાં શાંતિ રુપજ્ઞાતિ. ( ૩-૪ ) दुःखं वरं चैव वरं च भैक्ष्यं, वरं च मौर्य हि वरं रुजोऽपि । मृत्युः प्रवासोऽपि वरं नराणां परं सदाचारविलङ्घनं नो ॥ ३ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy