SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર કાળની બલીહારી. વસતત૮ (૪-૫) यस्यां स केसरियुवा पदमावबन्ध, गन्धद्विपेन्द्ररुधिरारुणिताङ्गणायाम् । तामद्य पर्वतदरीं धुतधूमलोमा, गोमायुरेष वपुषा मलिनीकरोति ।। ४ ॥ બહેકી ગયેલા અને મદવાળા હાથીઓના રૂધિરથી રાતા આંગણવાળી જે ગુફામાં યુવક કેશરી વિહાર કરતે હતે; તે ગુફાને આજ વાળ ખંખેરનાર શીયાળ પોતાના શરીરથી મલીન કરે છે. ૪ * અલ્પજ્ઞને ઉપાલંભ. इन्दुः प्रायस्यति विनक्ष्यति तारकश्रीः, स्थास्यन्ति लीढतिमिरान मणिप्रदीपाः। अन्धं समग्रमणि कीटमणे भविष्यत्युन्मेषमेष्यति भवानपि दूरमेतत् ॥ ५ ॥ હેકીટમ!િ ( પતંગીયા !) ચન્દ્રમા પલાયન કરી જશે. તારા મંડળની શેભા વિનાશને પામશે. અને અન્ધકારનું ભક્ષણ કરનારા મણિના દિવાઓ સ્થિર રહી શકશે નહિ એટલે તેને પ્રકાશ નહિં ટકી શકે. તેથી સર્વ જગત અન્ધ થઈ જશે. તે વખતે તું “તેજ વિપણને પામીશ. આ વાત દૂર છે. કારણ કે આવા વખતમાં તે સૂર્ય ઉદય થશે. તે વાતની તને ખબર જ નથી. સજનના અભાવે દુર્જનનું સામ્રાજ્ય. શિવરિ. गने तस्मिन्मानौ त्रिभुवनसमुन्मेषविरहव्यथां चन्द्रो नेष्यत्यनुचितमितो नास्ति किमपि । इई चेतस्तापं जनयतितरामत्र यदपि, प्रदीपाः संजातास्तिमिरहतिबद्धोद्धरशिखाः ॥ ६ ॥ જ્યારે સૂર્ય અરત થાય છે ત્યારે ત્રણ જગતની વિરહ વેદના ચંદ્રને થતી નથી તેના જેવું અગ્ય બીજું શું કહેવું ! (અર્થાત્ સૂર્યાસ્ત પછી ચંદ્રદય થાય છે.) તેમજ અંધકારને નાશ કરવા સારૂં ઉંચી શિખાવાળા દીવાઓ ઉત્પન્ન થાય છે. તે ઉપરથી મન અતીશે સંતાપ પામે છે.. સારાંશ-સૂર્યના તેજથી ચંદ્રતેજ પ્રકાશે છે માટે સૂર્યાસ્ત પછી ચંદ્ર પતે પ્રકાશિત થવું ન જોઈએ છતાં કૃતજ્ઞતા ભૂલી જઈ કૃતાતા બતાવવી એથી બીજુ અયોગ્ય શું ? તેમજ જે મનુષ્ય જેમનાથી પોષાયો હોય તેમનું મહાત્મ્ય ખંડિત કરવા તૈયાર થવું એ ઘણુંજ અયોગ્ય છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy