SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ દંભને પ્રભાવ. दम्भविकारः पुरतो, वञ्चकचक्रस्य कल्पवृक्षोऽयम् । वामनदम्भन पुरा, हरिणा त्रैलोक्यमाकान्तम् ॥१॥ શઠ લેકને દંભને વિકાર કલ્પવૃક્ષ સમાન છે. કારણ કે પહેલાં ભગવાને વામન રૂપને દંભ કરીને આખું લેય ( બલિરાજાનું રાજ્ય) લઈ દબાવી દીધું હતું. ૨૧ ત્રતદંભનું સામ્રાજ્ય, शमदमभक्तिविहीनस्तीत्वतदुर्ग्रहग्रस्तः । अभिभवति प्रतिपक्ष्या साधुजनं कीर्तिचौरोऽप्तौ ॥२॥ શમ (ઇન્દ્રિયનિગ્રહ) દમ (મનોનિગ્રહ) અને ભકિતથી હીન છતાં પણ તીવ્ર એવાં વ્રતરૂપી દુષ્ટ રહેથી ગળાયેલ એટલે અન્તઃકરણમાં શમ, દમ, ભક્તિ નથી તે પણ દંભ બતાવવા સારૂ અનેક ઉપવાસાદિ વ્રતને કરવાવાળે એટલે કી ને ચાર અર્થત કે આમ ઉપવાસાદિ વ્રત કરૂં તે લેકે મને ધર્મિષ્ઠ કહે, એવી કીની અભિલાષા ખાતર ઉપવાસાદિ વ્રત કરનારે દંભી પુરૂષ સજજર પુરૂષને વિશ્વાસ પેદા કરી તેને પરાભવ કરે છે. ૨૨ ધૂર્તના ત્રણ લક્ષણ અનુષ્ક. (૧-૨ ) मुखं पद्मदलाकारं, वाचा. चन्दनशीतला । हृदयं कर्तरीतुल्यं, त्रिविधं धूर्तलक्षणम् ॥ १॥ મુખ પદ્મ (કમલ) ના દલ સરખું છે. અને વચન ચન્દનસમાન શીતલ (ઠંડું) છે, પરંતુ હદય તે કાતર તુલ્ય છે એટલે આ ત્રણ ધૂર્ત (ધૂતારા) મનુષ્યનાં લક્ષણો છે. ધૂર્તનાં બીજ લક્ષણ धृष्टो दुष्टोऽपि पापिष्टो, निर्लज्जो निर्दयः कुधीः । निश्शङ्को यो भवेत्क्रूरः, एतध्धूर्तस्य लक्षणम् ॥३॥ દભીપુરૂષ બીજાને પરાભવ કરનાર, દુષ્ટ, પાપી, લજજાહીન, દયારહિત, કુત્સિત ધ્યાન કરનારે (કુબુદ્ધિવાળે) અને ક્રૂર હોય છે છતાં પણ તે માટે તે શંકા હિત હોય છે એટલે આ કહેવા દુર્ગુણે પિતામાં છે છતાં તે પિતામાં નથી એમ બીજાને બતાવવા સારૂ શંકારહિત થઈ વિચરે છે. ૨
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy