SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જન-અધિકાર ૩૬૧ તમારે અવશ્ય ઉચે સ્વરેથી ન બોલવું. અને જે બેલવું પડે પ્રથમ તે હાથ રૂપી કમલથી મુખના છિદ્રને ઢાંકીને બેસવું. કે જેથી મુખને પવનના અંશ રૂપ થુંકના છાંટાથી હું અહિં સ્પેશિત ન થાઉં. એડલે મને તમારા થુંકના છાંટા ન ઉડે. ૧૬ દભની જગતમાં મુસાફરી. अथ मर्त्यलोकमेत्य भ्रान्त्वा दम्भो वनानि नगराणि । विनिवेश्य गौडविषये निजजयकेतुं जगाम दिशः ॥१७॥ હવે ( સ્વર્ગથી) દંભ મનુષ્ય લેકમાં આવીને વને તથા નગરમાં ભ્રમણ કરીને શૈડ દેશમાં પિતાના વિજયની વિજાને ચડાવીને પછી અન્ય દિશાને વિજ્ય કરવા ચાલ્યા. ૧૭ દંભને નિવાસ, तदनु च गणकचिकित्सकसेवकवणिनां सहेमकाराणाम् । नटभटगायकवाचकचकिचराणां च हृदयानि ॥ १७ ।। ત્યારપછી દક્ષે જેશી, વિદ્ય, નોકર, વાણુઆ, સેની, નટ, (નાચકરનારા,) લડવૈયા, ગવૈયા, કથા વાંચનાર, અને ચક્રવતિ રાજાઓના ગુણ અનુચરોના હૃદયમાં પ્રવેશ કર્યો. ૧૮ દંભને પક્ષીઓમાં પ્રવેશ. मत्स्यार्थी चरति तपः सुचिरं निःस्पंद एकपादेन । तीर्थेषु वकतपस्वी तेन विहंगानगतो दम्भः ॥ १९ ॥ માછલાના અર્થવાળો તે પણ ઘણું વખત સુધી એક પગે સ્થિર રહ્યો ને તપસ્વી એ બગલે તીર્થોમાં તપ કરી રહ્યું છે, તેથી (તે બગલા માર્કત) દંભ પક્ષિઓમાં પેઠે. ૧૯ વૃક્ષમાં રહેલો દંભ. विपुलजटावल्कलिनः शीतातपवातकर्शिताः सततम् । वृक्षा जलार्थिनो यद्दम्भस्य विजृम्भितं तदपि ॥२०॥ મટી જટા અને વલ્કલ ( છાલ)ને ધારણ કરવાવાળાં તેમ હમેશાં તાઢ તથા તડકાથી દુર્બળ થયેલાં (એટલે ઉપરથી તપસ્વીના સમાન વેશ તથા તપ કરવાવાળાં) વૃક્ષે જળની ઈચ્છા રાખીને ઉભાં છે તે પણ દંભનું પ્રકટ વ. રૂપ છે. ૨૦ & ગેડ દેશમાં બે પુરૂષે વધારે છે એમ કવિને અભિપ્રાય છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy