________________
यस्यास्याद्वचनोर्मिंरंगललिता संनिर्गता शांतिदा । स्याद्वादाम लतीर तत्त्वविटपिपौल्लास संदायिनी । भव्यात्मा पांथ तर्पणकरी ग्रंथावली जान्हवी | नित्यं भारतमा पुनाति विजयानंदाख्यसूरिं नुमः ॥ १ ॥
જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથ શ્રેણિરૂપ ગંગા કે જે વચનરૂપ તરંગાના રંગથી સુંદર
છે, જે સ્યાદ્વાદરૂપ નિર્મલ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષાને ઉલ્લાસ આપનારી છે, અને ભવી આમારૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ અને શાંતિ આપનારી છે, તે ગ્રંથ શ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારતવર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાન ધ્રુસૂરિને અમે સ્તવીએ છીએ. ૧