________________
શાસન હિતચિંતક શ્રી માંગરેાળ જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘ સમસ્ત
શ્રી માંગરોળ,
બ્રુસ બન્યું ?
શાસનને અભ્યુદય, સાહિત્યની ખીલવણી અને કેળવણીની અભિવૃદ્ધિમાં રહેલા છે, તે ઉચ્ચ વિચારને અવલ બી તમેાએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના નિર્વા હના ઉપયાગી ઢામાં લગભગ સારી જેવી રકમ આપવા ઉદારતા બતાવી છે, તેમજ જૈન સાહિત્ય સગ્રહ ગ્રંથની ઉપયેાગીતા જોઇ તેની પણ જેટલી કાપી અગાઉથી ખરીદવાની જે ઉદાર લાગણી દર્શાવી છે તે, અને તેવા કેળવણીના શુભ પ્રસંગામાં શાસનની ઉન્નતિ ખાતર તમે માંગરાળ તેમજ સુ’બઈમાં વેપારાર્થે વસતા ભાઈએ જે ઉત્સાહ દેખાડો છે, એ સર્વે હકીકતથી તમારા સાર્દુત્ય પ્રેમ જોઇ, આ ગ્રંથ તમે બન્ધુઓને અપણુ કરતાં મને આન ંદ થાય છે.
ભાવનગર
આષાઢ શુકલ ચતુર્દશિ ( ચામાસી ચૌદશ ) સવત ૧૯૦૧
પ્રકાશક.