________________
૩પર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંચમ નેતે ઠીક આવા આવા અનેક વિચારે મિયાંભાઈના મનમાં એક પછી એક આવવા માંડ્યા
આખર સૈના સાંભળતાં બીબીને કહ્યું કે આ સબ અપને બત પછાનવાલે હૈ, ઔર મૈને બે દફે ઉષ્ક વાં ખાના અચ્છા અચ્છા ખાયા હય, તે ઉોકે વાતે કંસારકી તૈયારી બનાદે, ઔર કિસીક્ર, રસેઈ પકાનેકું લાવ મેં બજારમેસે ઘી, ગુડ, સરકારી વગેરે લાતા હઊં” એમ કહી સે મેમાનને ઘેર બેસારી બહાર ગયો. મેમાને જાણ્યું કે મિને લાવ આપણા ઉપર ઘણે છે. જુઓને કંસાર કરવાને કહ્યું ને ઘી ગેળ લેવા પણુ ગ. વાહ! શું ભલા માણસ છે ! સિપાઈ તે આ હેય નહિ, “મીભાઇની યારી તે ઝાંપા લગી સારી” એમ કહેવાય છે તે તેમાં બેટું પાડે છે ?
મિના મનમાં તે કપટ હતું તેથી તુરત પિતાના ભાઈબંધ જાલમખાને ઘેર ગયે અને સર્વ વાતથી વાકેફ કરી કહ્યું કે “દેખ યાર અબી તે લાજ શરમ તેરે હાથમેં હય, જશકા જશ મીલે ને બીજમાનકું ખીલાના ન પડે ઐસા ઉપાય કરના મેરી હાલત અબી કૈસી હય સે તુમ જાનતે હે એ સાલા પાંચ સાત રૂપિ. યાકા નુકશાન કર જાય ઉમે અપને કયા નફા? અબીતે ઉનકા બાપાકી પરવા ભી નહી હૈ” જાલમખાં કહે અચ્છા, દેરત મરી પાસ ઉલ્કા ઉપાય તે હૈ, લેકીન બેત મુશ્કિલ બાત હૈ.
તેમાં કેસા મુશ્કિલ હૈ, બેલ તે સચ્ચ.
જાલમખાં–દેખ, મેરા ઐસા ઈરાદા હૈ કે મેં પાંચ દશ આદમી જમા કરકે તેરા ઘરકી નજક આ ઔર ગાલી દેકે બેલું કે “એ સબ મીજબાનકું નીકાલ, એ મેરા ગુનેગાર હૈ, નહિ તે મેં માર ડાલુંગા.” ઉસી બખ્ત તમને મેરી સામને હથીઆર લેકે ઉસ્કી તરફસે લડાઈ કરનેકું તૈયાર હેના એ બાતસે સબ મીજબાન ડરકે મારે, ભાગ જાએંગે, કબી ન ભાગ જાવે તે તે તરફઍ વખ્ત પર બંદુકકા ભડાકા બી કરના પડેગ. ભડાકા સુનકે પીછે તે ઓ સબ ભાગ જાએંગે મગર ઉસી બખ્ત બડી હશીયારી રખના કબી ગેલી છુટ જાવે તે જાન જાનેકા સટ્ટા હૈ!
ખાં– બાત તે મીજબાનકું નીકાલનકી બહુત અછી હે, લેકીન બંદુકકી ગોલીકી બાત અછી નહિ હૈ.
જાલમખાં–તબ, ચલ, ચલે જા તેરે ઘરકું. જશ ખાલી પીલી કીસ તરેહસે મીલે? “જશ તે જાન ગયે મીલે” તેરેકું માલૂમ હૈ?