SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. ૩૫૧ - બુદ્ધિશાળી પુરૂષે દુષ્ટ મનુષ્યની સાથે મિત્રતા તથા શત્રુતાને ત્યાગ કર, કારણ કે મિત્રતાથી ચાહતે અને શત્રુતાથી કરડે કૂતરે કેહને માટે છે. ૩ દુર્જનનો સ્નેહ પણ દુઃખદાય છે. ત્ર એક ફતેમાં કરીને મીયાં હવે તે પોતાના ગામથી થોડે દૂરના ગામમાં હવાલદારો કરતે હરે, પિતાની વીશ વર્ષની ઉમરથી નૈકરી કરતાં ચાલીશ વર્ષની ઉમર થવા આવી, તેથી વતનમાં જઈ રહેવાની મરજી હાઈને નેકરીનું રાજીનામું આપ્યું પરંતુ વિશ વર્ષ સુધી નોકરી કરી તે મુદતમાં ગામના લેક સાથે હળીમળીને મોઢે મીઠાશ રાખી રહેવાથી તેના પર સર્વ ખુશી હતા. મિઓને ખાધાપીધાનું કાંઈ ખરચ બેસતું નહતું, હમેશાં એક પછી એક ઘરવાળે તેને ખવરાવતે હતે. વળી કઈ વિવાહ કે કારજના પ્રસંગ ઉપર મિયાંને જમવાનું પહેલું મળતું કેટલાક પટેલીઆ જેડે તે એ સંબંધ બંધાઈ ગયે હતું કે વાર તહેવાર અને કઈ કઈ સાધારણ પ્રસંગ ઉપર મિયાંને નેતરવામાં આવતું હતું, એટલે સુધી કે તેના ઉપર પ્રીતિ રાખતા કે જાણે પોતાના કુટુંબને માણસ હોય નહીં! જતી વખત મિયાં ઉપર ભાવ દેખાડા લેક ડે સુધી વળાવવા આવ્યા. છેવટ સલામ કરી આવજે, આવના' શબ્દથી પરસ્પર રજા લીધી. ગામના લોક તે જ્યારે જ્યારે મિયાંની વાત નીકળે ત્યારે તેની તારીફ કરતા હતા, અને મિયાંને મળવાની કેઈવાર આતુરતા રાખતા હતા. - એક વખત પટેલીઆના છોકરા તથા ગામનાં માણસે મળી પંદર જણ એક ઘરને ગામ મેળો થતું હતું તે ઉપર જવાને તૈયાર થયા. રસ્તામાં મિયાંનું ગામ આવવાનું હતું, જેથી રાજી થતા થતા તેને મળવાના ઉલ્લાસમાં રસ્તો કાપવા લાગ્યા. ગામને પાદર ગયા ત્યારે એક પહોર દહાડે પાછલે બાકી હતા. પૂછતાં પૂછતાં મિયાને ઘેર ટોળુને ટેળું ઉભું રહ્યું. મિયાં આવકાર આપી સૌને ઉભા થઈ મળ્યા ને સલામ કરી બેઠા. મિયાંએ કહ્યું “ધનઘ ! ધનદહાડે ! આજ તુમ સબ પટેલ લેક હમારે ઘરકું મીજબાન આયે, હમ બાત બેત ખુશ હવા !” મેઢેથી ઉપર પ્રમાણે છે પરંતુ મિયાંના મનમાં તે કાંઈનું કાંઈ થવા લાગ્યું ! અરે પંદર વીશ ધોરા (મરદ) આવીને બેઠા છે ! તેમને ત્યાં હજારો વ. ખત આપણે ખાધેલું છે, તે એક વખત ખવરાવવાની ના કેમ કહેવાય. પ્રથમજ પણ આવ્યા છે તેને જેટલા ખીચડી પણુ આગળ ધરાયજ નહિ આતે કંસારના મેમાન છે ! તેથી પાંચ સાત રૂપીએને ઘેર ગળી આવે એવું છે ! અરે ખુદા ! આતે પુરેપુરી કમબદ્ધિ આવી! ખર્ચ કરવાની મરજી તે નથી પણ મોડેથી તે ભલું મનવવું જોઈએ? યુક્તિથી ખર માંથી બચીએ અને ભલાઈ લે એવું બવાય. * કેતુકમાળા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy