SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ધૂર્તતા, કૃતવ્રતા, શત્રુભાવ, વિજ્ઞતેષ વૃત્તિ વગેરેનુ ભાન કરાવવા પછી તેવા એથી ખચવા માટે કુસંગતિના દુષ્કળ દર્શાવવામાં આવેલ છે. અને તે રીતે ભિવ આત્માને આત્મજ્ઞાનનેા અભ્યાસ કરાવવા પૂર્વે તેમને અવિથી નિરાળા કરવામાં આવ્યા છે. છઠા પરિચ્છેદમાં ધર્મના સ્વરૂપને દર્શાવવામાં આવેલ છે, જેમાં સામાન્ય દષ્ટિથી ધમની પરીક્ષા કરાવી ધર્માચરણનુ ફળ દેષ્ટત સાથે બતાવવા પછી ધર્મની સ્યાદ્વાદ શૈક્ષીને સમજાવી ધર્માધર્મના ભેદ દર્શાવતાં ધર્મ ભાવનાને સુદ્રઢ કરી છે. ચારખાંદ ધર્મારાધન માટે તીર્થ ગૌર અને તેના સેવનને વિવિધ ફળ સાથે દૃષ્ટાંત પુરઃસર સમજાવતાં સધનું ગૌરવ અને તેની ભિકતના માર્ગ તેમજ મહાત્મ્ય બતાવેલ છે, અને એ વસ્તુ પ્રાપ્ત કરાવવા પછી શ્રાવક તરીકેની ચેાગ્યતા પ્રાપ્ત થયેલી જાણી શ્રાવકના ૨૧ ગુણ અને નિત્યકર્મ વિસ્તારથી આપેલ છે. છેવટે શાસ્ત્રાધ્યયનની આવશ્યકતા તેમજ તેના લાભ દર્શાવવા સાથે પૉરાધ નના હેતુ જણાવી દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ વધુ આત્માના મૂળ સ્વરૂપને ઓળખવેલ છે તથા તેની પુષ્ટિમાં આત્મસત્તાનું દિગ્દર્શન કરાવવા સાથે આત્મપ્રકાશના અનુભવ કરાવતાં આત્મભવ્યતા દર્શાવી અંતે આત્મસિદ્ધિના પરમપદને સાધ્ય કરવાના શીરાખીંદુએ લઇ આવી આ પ્રથમ ભાગ પૂછ્યું કરતાં ઉપસંહારથી મનુષ્ય પ્રકૃતિ અને વૃત્તિનું મળ બતાવી દરેક મનુષ્ય કેવી રીતે મેક્ષના અધિકારી થઈ શકે છે તે ખુલ્લુ' બતાવી આપેલ છે. દરેક પરિચ્છેદ અને તેના આધકારી તેમજ પેટા અધિકારોમાં ચર્ચાતા વિષયને બની શકતા યત્ને તટસ્થ વૃતિથી સ્ક્રુટ કરવામાં આવ્યા છે અને તેથી કોઇ પણુ હકીકત માટે કોઈ પણ ચેાગ્ય પ્રમાણ લેવામાં ધર્મ કે વ્યકિતને ભેટ રાખવામાં આન્યા નથી, આવા સોગેામાં કાઇ સ્થળે જૈનેત્તર દ્રષ્ટિએ અસ બધ ભાસતુ' હાય તે તે જૈન મતને સંમત છેતેમ આ ગ્રંથ સાક્ષી પુરતા નથી. પર ંતુ જૈનીઝમ સ્વાદ્વાદ સ્વરૂપે હોય ને નીતિ અને ન્યાયના પ્રમાણાને તેમાં અ'શ ોવાથી તે સને વિષય પુષ્ટી અથૅ આદર અપાચે છે એમ જણાવવાની આ તકે જરૂર નથી. ગ્રંથમાં ચર્ચાએલા વિષયને ઉપરની ટુક હકીકતમાં અનુભવ થવા મુશ્કેલ છે. કેમકે દરેક અધિકારની પુષ્ટી માટે ભિન્ન મિશ વિચારકાના પ્રમાણેા લેક–દ્ય-ગવ અને દૃષ્ટાંતાથી એટલાતા વિસ્તારપૂર્વક સંચાજેલા છે કે તે જાણવાને ગ્રંથ અદ્યત વાંચી જવે તેજ સલાહકારક છે, તેપણુ આવા કોઇ વિષયના સ`બધમાં ફ્રી કરીને એવા જાણવાને સરલતાથી બની શકે તેટલા માટે પરિચ્છેદ્ન અને પેટા અધિકારીની અનુક્રમણિકા આપવા ઉપરાંત કાઇપણ શ્લોક શેાધી શકાય તેવા હેતુથી ગ્રંથમાં આવતા શ્લેાકેાની અક્ષરાનુક્રમણિકાને પશુથને છેડે જોડવામાં આવી છે. તેમજ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy