SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ૩૩૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. આપતે છતાં મૃદુ પવનના કપાવાથી નીચે પડે છે, તેમ જે હલકે માણસ છે તે મહત સ્થાનને મેળવીને રમત માત્રામાં પાછો નીચે પડે છે. ૨૧ દુરાત્માઓનાં સ્વભાવ સિદ્ધ દુર્લક્ષણે. द्रुतविलम्बित. अकरुणत्वमकारणविग्रहः, परधने परयोपिति च स्पृहा । स्वजनवन्धुजनेष्वसहिष्णुता, प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् ॥२२॥ નિર્દયતા, કારણ શિવાય વેર, પરધન તથા પરસ્ત્રી તરફ ઈચ્છા, કુટુંબ તથા મિત્ર કે જ્ઞાતિ તરફ અક્ષમા, એ સર્વ બાબત ખળ પુરૂષને સ્વભાવથી જ સિદ્ધ થયેલ છે. ૨૨ ખળ તથા શ્વાનને સંબંધ वसन्ततिलका. सूक्ष्म विरौति परिकुप्यति निर्निमित्तं, स्पर्शेन दूषयति वारयति प्रवेशम् । लज्जाकरं दशति नैव च तृप्यतीति, कौलेयकस्य च खलस्य च को विशेषः ॥२३॥ કુતરે અને ખલ (દુર્જન) પુરૂષમાં કોણ વિશેષ છે? અમને તો તે બન્ને સ૨ખા લાગે છે. કારણકે તે બન્ને જણા કઠેર જેમ હોય તેમ બેલે છે (ભસે છે) અને કારણ વિના ગુસ્સે થાય છે, તેમ સ્પર્શ માત્રથી મનુષ્યને દૂષિત કરે છે, ચાલ તે મનુષ્યને પ્રવેશ કરતાં અટકાવે છે. લજજાવાળા મનુષ્યને કરડે છે, અને કદી તૃ તિને પામતા નથી, આમ ખલ તથા કુતરાની ચેષ્ટા સમાન હોવાથી તેનું સમાનપણું જ છે. ૨૩ નીચ પુરૂષને કયે ઉત્તમ પુરૂષ સેવે ? રાિિવદિત. (૨૪ થી ૩૭) वाक्यं जल्पति, कोमलं सुखकरं कृत्यं करोत्यन्यथा, वक्रत्वं न जहाति जातु मनसा सर्पो यथा दुष्टधीः । नो भूति सहते परस्य न गुणं जानाति कोपाकुलो, यस्तं लोक-विनिन्दितं खलजनंकः सत्तमः सेवते ॥२४॥ નીચ પુરૂષ કોમળ-સુખ કરનારૂ વચન બેલે છે, અને આચરણ તેથી જુદી રીતે કરે છે. અને દુર્ણ બુદ્ધિવાળા સર્ષની માફક વક્રપણું કોઈ દિવસ મનથી છેડત નથી, બીજાની સમૃદ્વિને સહન કરી શક્તા નથી અને કેપથી આકુલ એ તે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy