________________
પરિચ્છેદ.
હું નનિન્દા—અધિકાર.
દુર્જનની ખીજામાં દોષ જોવાની દૃષ્ટિ. अकलित परस्वरूपः, स्वकमपि दोषं परस्थितं वेत्ति । नावि स्थितस्तटस्थान चलानपि विचलतो मनुते || १८ |
જેમ વહાણુમાં બેઠેલા મનુષ્ય કાંઠા ઉપર રહેલાં અચલ ( એવા વૃક્ષાદિ પદા ચૌને ચલાયમાન જીવે છે તદ્ભુત મીજાના અને પેાતાના રૂપને ન જાણ્નાર ખલપુરૂષ પેાતાના દોષને ખીજામાં રહેલા જાણે છે. ૧૮
અધમ પ્રકૃતિના સામાન્ય સ્વભાવજન્યલક્ષણા मालिनी.
काके शौचं द्यूतकारेषु सत्यं सर्वे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः । क्लीवे धैर्य मद्य तत्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ॥ १९ ॥
૪૩
૩૦
કાગડામાં નિમળતા, જુગારીમાં સત્યતા, સર્પમાં ક્ષમા, સ્રીયામાં કામની શાન્તિ, નપુંસકમાં ધીરજ, મદ્યપાન કરનાર માણુસમાં તત્ત્વજ્ઞાનને વિચાર અને રાજા કેાઈના મિત્ર હેાય; એ બાબતે કોઈએ સાંભળી છે ? અથવા જોઈ છે? સારાંશ કે એ માબત કદી બનતી જ નથી. ૧૯
અનથ કારી સાક્ષર દુર્જન. રથોદ્ધતા. ( ૨૦ થી ૨૧)
विद्यया विमलयाध्यलङ्कृतो, दुर्जनः सदसि मास्तु कश्चन ।
साक्षरा हि विपरीतताङ्गताः, केवलं जगति तेऽपि राक्षसाः ॥ २० ॥
કદાચ નિર્મળ શુદ્ધ વિદ્યાથી દુષ્ટ મનુષ્ય શણુગારેલા હાય તા પશુ તેને સભામાં દાખલ ન કરવા. કારણકે સાક્ષરI (વિદ્યાના) આ શબ્દને ઉલટાવીને એટલે અવળા અક્ષર એલીએ તે TAHI (રાક્ષસા-દૈત્ય) એવા અથ થાય છે. આ ઉપરથી એ સમજવાનું છે કે કેવળ જડ અક્ષર અર્થના અનર્થ કરે છે ત્યારે ચૈતન્ય વાળા ખળ પુરૂષ સભામાં શું અન ઉત્પન્ન ન કરે? ૨૦
દુર્જન ઉંચે સ્થાને રહી શકતા નથી.
उन्नतं पदमवाप्य यो लघु, लयैव स पतेदिति ब्रुवन् ।
शैलशेखरगतः पृषद्गणश्चारुमारुतयुतः पतत्यधः ॥ २१ ॥
પતના શિખર ઉપર ગયેલ જળબીંદુએના સમુદાય ખીજાને શિખામણુ