SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૩ બ્રાહ્મણુ–અધિકાર. को जातश्च मृतोऽथवा मृततिथिः कस्यालये वर्तते, चेत्थं हर्षशतैर्युताः प्रतिदिनं धावन्त्यहो भिक्षुकाः |३०| 314 પ્રાતઃકાળમાં આંખા પાણીથી સાફ કર્યા પછી હાથમાં દોઁ અથવા દુર્ગાના અકુરા રાખી, શરીરના તે તે ચેાગ્ય ભાગમાં ઉન્ન` (ઉભું) તિલક કરી અને વસ્ત્રના છેડામાં ચાખા ખાંધી ‘ આજ કાણુ જન્મ્યા છે ? · ‘ આજે કાણુ મરી ગયા છે? ’ અથવા ‘ આજે કાને ઘરે મરણુ તિથિ છે’? એ પ્રમાણે હજારગણા આનંદ પામી, અહા ? હમેશાં ભિક્ષુક દોડે છે. ૩૦ કુહ્રાહ્મણાના લક્ષણાને મ્હાને દમ્ભની ચેષ્ટાઓનુ’ ઉત્પ્રેક્ષણ, पाणौ ताम्रघटी कुशः करतले धोते सिते वाससी, भाले मृत्तिलकः सचन्दनरसो न्यस्तैकपुष्पं शिरः । दूरात्क्षिप्रपदागतिर्दृढतरव्याश्लिष्टदन्ता गिरः सोऽयं वञ्चयितुं जगद्भगवतो दम्भस्य देहक्रमः ॥३१॥ એક હાથમાં તામ્રઘટી-તાંબડી ખીજા હાથમાં દર્ભ અને ધેાયેલ એવાં એ વસ્ત્ર, ભાલ-કપાલમાં ચન્હનના રસવાળું મૃત્તિકાનું તિલક, અને મસ્તક ઉપર એક કુલ તથા દૂરથી ઉતાવળા પગવાળી ગતિ, મમ્રૂત રીતે દાંતાને દખાવીને અશુદ્ધ પ્રાય એવી વાણી, તે આ ભગવાન્ દમ્સના દેRsક્રમ મિથ્યાડાળ કુબ્રાહ્મણેાની ચેષ્ટા એને મ્હાને કરી જગતને છેતરવાને પ્રવૃત્ત થયા છે. ૩૧ પુનઃ કુંભાલણાના દ‘ભનુ વિશેષ સ્ફોટન. स्रग्धरा. पीठीप्रक्षालनेन क्षितिपतिकथया सज्जनानां प्रवाहैः, प्रातनत्वार्द्धयामं कुशकुसुमसमारम्भणव्यग्रहस्ताः । पश्चादेते निमज्जत्पुरयुवतिकुचा भोगदत्तेक्षणार्धाः, प्राणायामापदेशादिह सरिति सदा वासराणि क्षयन्ति ||३२|| પ્રાતઃકાળને પાટલાઓના ક્ષાલન કમ થી, રાજાએની વાર્તાથી અને સજ્જનેના મહેાટા વાદોથી વ્યતીત કરીને ત્યાર પછી અધધૈ પહેાર દક્ષ, પુષ્પા વિગેરે લેવામાં વ્યતીત કરે છે, અને ત્યારપછી મમ્રાટ્ટ્ સન્ધ્યા વખતના પ્રાણાયામના દ્રાના થી નદીમાં સ્નાન કરતી પુરની સ્ત્રીએના સ્તનેા તથા શરીરીમાં અ કટાક્ષથી કુદૃષ્ટિ કરવાવાળા આ બ્રાહ્મણા સદા ત્રણે વખત તે નદીમાં દિવસેા ગાળે છે. ૩૨
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy